ETV Bharat / technology

ગ્રાહકોને મોજ...BSNL આપી રહી છે 90 દિવસની વેલિડિટી સાથે માત્ર રૂ. 201માં ઇન્ટરનેટ

BSNL તેના ગ્રાહકો માટે સસ્તો રિચાર્જ પ્લાન લાવ્યું છે. કંપની 90 દિવસની વેલિડિટી સાથે ડેટા પણ આપી રહી છે.

BSNL
BSNL (getty images)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 23, 2024, 6:53 PM IST

નવી દિલ્લી: સરકારી ટેલિકોમ કંપની BSNL પોતાના ગ્રાહકોનું ખૂબ જ ધ્યાન રાખે છે. BSNLના પ્લાન ખૂબ જ સસ્તા છે. BSNLના રિચાર્જ પ્લાન વપરાશકર્તાઓ વચ્ચે ખૂબ જ ટ્રેન્ડમાં રહે છે. BSNL પોતાના ગ્રાહકોને ઓછી કિંમતે સારી ઓફર આપવાની કોશિશ કરે છે.

તમે જો BSNL સિમનો ઉપયોગ કરે છો અને ઓછી કિંમતે લાંબી વેલિડિટીના પ્લાનની શોધમાં છો, તો અમે તમારા માટે ખૂબ જ સરસ પ્લાન લઇને આવ્યા છીએ. કંપનીનો 201 રુપિયાનો પ્લાન તમારા માટે ઉપયોગી સાબિત થઇ શકે છે, આ પ્લાનની માન્યતા 90 દિવસની છે. આ પ્લાન સાથે ફ્રી કોલિંગ અને ઇન્ટરનેટ ડેટાનો લાભ મળે છે.

BSNLનો રુ.201નો પ્લાન

BSNL પોતાના કેટલાક સર્કલમાં 201 રુપિયાનો પ્લાન આપી રહ્યું છે. આ BSNL પ્લાનમાં ગ્રાહકોને 90 દિવસની માન્યતા મળે છે. આની સાથે જ કંપની આ પ્લાનમાં 300 મિનિટની ફ્રી વોઇસ કોલિંગની સુવિધા આપી રહી છે. હવે જો તમને બહુ વધારે ઇન્ટરનેટ ડેટાની જરુર નથી. તો BSNLનો આ પ્લાન તમારા માટે પરફેક્ટ છે.

આ પ્લાનમાં કુલ 6 GB ડેટા મળે છે. કંપની આમાં 99 ફ્રી SMS પણ આપે છે. આ પ્લાન ગુજરાત સર્કલમાં ઉપલબ્ધ છે. તમે BSNLની સત્તાવાર વેબસાઇટ https://www.bsnl.co.in/ પર જઈને તપાસ કરી શકો છો કે, આ BSNL પ્લાન તમારા શહેરમાં ઉપલબ્ધ છે કે નહીં.

તમને જણાની દઇએ કે, BSNLનો આ પ્લાન એ લોકો માટે સારો છે. જે BSNL સિમનો સેકેન્ડરી સિમ તરીકે ઉપયોગ કરે છે અને ઓછા પૈસામાં સિમને એક્ટીવ રાખવા માંગે છે.

આ પણ વાંચો:

  1. BSNL Jio અને Airtelને ટક્કર આપવા તૈયાર, 5G સેવાની લોન્ચ તારીખ જાહેર!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.