ETV Bharat / state

અમદાવાદમાં રાહુલ ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન - Violent protest by Congress - VIOLENT PROTEST BY CONGRESS

રાહુલ ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બાબતે ગુજરાત કોંગ્રેસ સમિતિના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ ખાતે ગાંધીજી માર્ગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. Violent protest by Congress

અમદાવાદમાં રાહુલ ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં રાહુલ ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2024, 8:40 PM IST

અમદાવાદમાં રાહુલ ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન (Etv Bharat Gujarat)

અમદાવાદ: રાહુલ ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બાબતે ગુજરાત કોંગ્રેસ સમિતિના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા આજરોજ અમદાવાદ ખાતે ગાંધીજી માર્ગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ અપમાનજનક ટિપ્પણી કરવા બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા અમદાવાદ ખાતે આવેલા સરદાર બાગ ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

અમદાવાદમાં રાહુલ ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં રાહુલ ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન (Etv Bharat Gujarat)

ધારાસભ્ય રવનીતસિંહ બિટ્ટુની ટીપ્પણી: થોડા દિવસો અગાઉ ભાજપના એક ધારાસભ્ય રવનીતસિંહ બિટ્ટુ દ્વારા લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરોધ ટિપ્પણી કરવામાં આવી હતી કે રાહુલ ગાંધીની જીભ કાપીને લાવનારાને 11 લાખનું ઇનામ આપવામાં આવશે. જેને લઈને સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટીમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો

રવનીતસિંહ બિટ્ટુ વિરુદ્ધ ફરિયાદ નોંધાશે: અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ નારાઓ અને પ્લે કાર્ડ બતાવીને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના નેતા વિરુદ્ધ તેઓ આજે અહીં મેદાન પર આવ્યા છે અને અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશન ખાતે તેઓ રવનીતસિંહ બિટ્ટુ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવશે.

આ પણ વાંચો:

  1. રિન્યુએબલ એનર્જી સમિટનું સમાપન, "2030 સુધી ગ્રીન હાઈડ્રોજનમાં 8 લાખ લોકોને રોજગાર મળશે"- ઉપરાષ્ટ્રપતિ - Renewable Energy Summit
  2. શેરડી પકવતા ખેડૂતો માટે ગીરમાંથી આવ્યા રાહતના સમાચાર, ગોળ ઉત્પાદકોને અપાશે પ્રતિ મહિને 100 થી 200 નો ભાવ વધારો - JUNAGADH JEGGERY PRODUCTION

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.