ETV Bharat / state

નવસારીના ચીખલી તાલુકામાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો, 9,63,120 ની કિંમતનો મુદ્દામાલ ઝડપ્યો - NAVSARI SMC RED - NAVSARI SMC RED

દમણથી હજીરા જતા રીલીફ હોટલ પાસે રોકાતા જ્યાં SMC એ રેડ કરી પડી હતી. SMC એ આલીપોરના રિલીફ હોટલના પાર્કિંગમાં ઉભેલા કન્ટેનરમાંથી 9,63,120 ની કિંમતની 8460 દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો. NAVSARI SMC RED

ટ્રક ડ્રાઇવર અજીત યાદવની ધરપકડ કરી ચીખલી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો
ટ્રક ડ્રાઇવર અજીત યાદવની ધરપકડ કરી ચીખલી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 16, 2024, 5:33 PM IST

SMC ના કર્મચારીઓને બાતમીના આધારે ચીખલી તાલુકાના આલીપુર ગામ પાસે દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો (ETV BHAART GUJARAT)

નવસારી: જિલ્લાને અડીને આવેલા નેશનલ હાઇવે નંબર 48 બુટલેગરો માટે દારૂની હેરાફેરી માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. હાઇવે પરથી વર્ષમાં કરોડોનો દારૂ દ.ગુજરત સહિત ઉત્તર ગુજરાતમાં ઠલવાય છે. દારૂની આ હેરાફેરી ઉપર સ્થાનિક પોલીસ સહિત ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સે ની પણ બાઝ નજર હોય છે. ત્યારે SMC ના કર્મચારીઓને બાતમીના આધારે ચીખલી તાલુકાના આલીપુર ગામ પાસે આવેલી રીલીફ હોટલના પાર્કિંગમાં આરામ ફરમાવતા કન્ટેનર ચાલકને દારૂ ભરેલ ટ્રક સાથે રંગે હાથ ઝડપી પાડી લાખોનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.

8460 વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો: ચીખલી તાલુકાના આલીપોર ગામ પાસે આવેલી રીલીફ હોટલના પાર્કિંગમાં દારૂ ભરેલા આઇસર ટ્રક ચાલક અજિત યાદવ આરામ ફરમાવી રહ્યો હતો, ત્યાં જ થોડીવારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મચારીઓ આવી પહોંચ્યા હતા. ડ્રાઇવર પાસે ટ્રકમાં ભરેલા માલ અંગેની વિગત પૂછી હતી,ત્યારે ડ્રાઇવરે ખોટી વાતો રજૂ કરી હતી. ટ્રક ખોલતા જ તેમાંથી 9,63,120 ની કિંમતનો 8460 વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો સાથે જ ટ્રક ની કિંમત 15,00,000 મળીને કુલ 24,75,520 નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો.

કુલ ત્રણને વોન્ટેડ જાહેર કર્યા: આ કેસમાં પોલીસ દ્વારા દારૂનો જથ્થો ભરાવી આપનાર અને દારૂનો જથ્થો મંગાવી આપનાર સહિત એક અજાણ્યા ઈસમને મળી કુલ ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ટ્રક ડ્રાઇવર અજીત યાદવની ધરપકડ કરી ચીખલી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ફરિયાદી સ્ટેટ મોનિટરિંગ સેલનો કર્મચારી બન્યા છે. કેસની તપાસ એલસીબી પીએસઆઇ વાયજી ગઢવીને સોંપવામાં આવી છે.

  1. ભાવનગરમાં ધોળા દિવસે બે સગા ભાઈ પર ફાયરિંગમાં એકનું મોત, 3 આરોપી ઝડપાયા... - firing incident in bhavnagarખેડામાં પત્નીની હત્યાના
  2. આરોપમાં પતિની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો ? - husband killed his wife in kheda

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.