ETV Bharat / state

જામનગરના બજારમાં રાખડીની અવનવી વેરાયટી, કઈ રાખડીનો છે આ વર્ષે ક્રેઝ, જાણો - Rakhi in the markets of Jamnagar

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 7, 2024, 5:12 PM IST

રક્ષાબંધન નજીક આવી રહી છે. બજારોમાં રાખડીઓની ચમક દેખાઈ રહી છે. તેવામાં હાલ બજારોમાં અલગ અલગ વેરાઇટીવાળી રાખડીઓની માંગ વધી રહી છે. ત્યારે જામનગરમાં પણ એવો જ કઈક માહોલ જોવા મળી રહ્યો છે. જાણો. Rakhi in the markets of Jamnagar

જામનગરના બજારમાં રાખડીની અવનવી વેરાયટી
જામનગરના બજારમાં રાખડીની અવનવી વેરાયટી (Etv Bharat Gujarat)
સુખડની રાખડી રૂપિયા 20 થી 120માં તેમજ જડતરની રાખડી 40 થી 150 સુધીમાં મળે (Etv Bharat Gujarat)

જામનગર: રક્ષાબંધન નજીક આવી રહી છે. ત્યારે જામનગરના બજારમાં આ વખતે અનેક પ્રકારની રાખડીઓ આવી છે. જેમાં ચાંદી, જર્મન સિલ્વર, ભાઈ-ભાભીની રાખડી, કપલ રાખડી, મ્યુઝિકવાળી રાખડી, લાઈટવાળી રાખડી, સહિતની અનેક પ્રકારની વેરાઈટીઓ બજારમાં છે. જામનગર રાખડી બજારના ભાવની વાત કરીએ તો 8 રૂપિયાથી લઈને 400 રૂપિયા સુધીની રાખડી અહીં મળે છે. વેપારીના જણાવાયા અનુસાર હાલની તારીખે બજારમાં રાખડી બજારમાં જોઈએ તેટલી ઘરાકી નથી. પરંતુ આગામી સમયમાં જેમ જેમ તહેવારો નજીક આવશે તેમ તેમ ઘરાકી જોવા મળશે તેવી સોનેરી આશા જોવા મળી રહી છે.

ડાયમંડવાળી રાખડીઓએ આકર્ષણ જગાવ્યું: જામનગરમાં ભાઈ બહેનના પવીત્ર તહેવાર રક્ષાબંધનને લઇ બજારમાં આવી થોડી ચમક જોવા મળી છે. અવનવી રાખડીઓથી બજાર ઉભરાયું છે. ચાંદી, સુખડ, જર્મન સિલ્વર અને ડાયમંડવાળી રાખડીઓએ આકર્ષણ જગાવ્યું છે.

લાઇટિંગ રાખડીઓ હાલ હોટ ફૅવરિટ: કપલભાઈ અને બાળકો માટે લાઇટિંગ રાખડીઓ હાલ હોટ ફૅવરિટ છે. કલકત્તી, મુંબઈની રાખડીઓ પણ જામનગરના બજારમાં જોવા મળી રહી છે. બ્રેસલેટ, લટકણ રાખડીઓની પણ બોલબાલા છે. જર્મન સિલ્વર રાખડી રૂપિયા 40 થી 150 અને ચાંદીની રાખડી રૂપિયા 150 થી 400માં વેચાઈ રહી છે. સુખડની રાખડી રૂપિયા 20 થી 120માં તેમજ જડતરની રાખડી 40 થી 150 સુધીમાં મળે છે.

  1. સુરતના હીરા બજારમાં પડ્યું મીની વેકશન, હીરા ઉધોગના ઇતિહાસમાં પ્રથમવાર શ્રાવણ માસમાં રજા - vacation in Surat diamond market
  2. ન્યૂયોર્ક ખાતે યોજાયેલ મોરારી બાપુની રામકથા, આસ્થા અને વૈશ્વિક લક્ષ્યો થયા એકજૂટ - MORARI BAPU RAM KATHA

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.