રાજકોટ: રાજકોટના મેટોડા સ્થિત ગોપાલ નમકીનમાં વિકરાળ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા પ્રયાસ શરૂ. ગોપાલ નમકીન કંપનીમાં અંદાજે 2,000 જેટલા કર્મચારીઓ નોકરી કરે છે. ત્યારે મોટાભાગના કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું જોકે, આ આગ ક્યાં કારણથી લાગી છે તે દિશામાં તપાસ શરૂ.
રાજકોટની ગોપાલ નમકીનમાં લાગી વિકરાળ આગ, આગને કાબુમાં લેવાના પ્રયાસો
રાજકોટના મેટોડા સ્થિત ગોપાલ નમકીનમાં વિકરાળ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.
રાજકોટની ગોપાલ નમકીનમાં લાગી વિકરાળ આગ (Etv Bharat)
Published : 4 hours ago