પાટણ: પાટણ NSUI સંગઠન દ્વારા ઊંઝા ત્રણ રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. જેમાં નીટની પરીક્ષાના ગેરરીતિ મામલે ફરીથી નીટની ફરી પરીક્ષા લેવા NSUIના કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી રહી હતી. NSUIના કાર્યકરોએ હાઇવે માર્ગ પર બેસી દેખાવો કર્યો હતો, જે બાબતે હાઇવે પર ચક્કા જામ થયો હતો. જેમાં ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. જેને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને પોલીસે 30થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે. નીટની પરીક્ષામાં ગેરરીતિમાં લાખો વિદ્યાર્થીને અન્યાય થયો છે.
પાટણમાં નીટની પરીક્ષાના ગેરરીતિ મામલે NSUI દ્વારા કરાયો વિરોધ... - Strike by NSUI in patan
પાટણમાં નીટની પરીક્ષાના ગેરરીતિ મામલે NSUI સંગઠન દ્વારા ઊંઝા ત્રણ રસ્તા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. અને નીટની ફરી પરીક્ષા લેવા કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી રહી હતી. જાણો સમગ્ર મામલો...,Strike by NSUI
Published : Jun 19, 2024, 3:44 PM IST