ETV Bharat / state

અમરેલીના લાઠીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કર્યું - PM NARENDRA MODI

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલી ખાતે આવ્યા છે જ્યાં તેમણે ભારતમાતા સરોવરનું ઉદ્ધાટન કર્યું. ત્યારબાદ લાઠી ખાતે જાહેર સભાને સંબોધવા પહોંચ્યા છે.

અમરેલીના લાઠીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કર્યું
અમરેલીના લાઠીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કર્યું (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 28, 2024, 5:44 PM IST

અમરેલી: અમરેલી જિલ્લાની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાઠીના દુધાળામાં ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ સવજી ધોળકિયા તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ ભારત માતા સરોવરના ઉદ્ઘાટન કર્યા બાદ લાઠી શહેર ખાતે જંગી જાહેર સભાને સંબોધન કર્યું હતું.

PM મોદીએ ભારત માતા સરોવરનું ઉદ્ધાટન કર્યું: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત માતા સરોવરનું ઉદ્ધાટન કર્યા પછી જાહેરસભાને સંબોધન કરવા લાઠી ખાતે પહોંચ્યા હતા. લાઠી ખાતે ધારાસભ્ય સાંસદ તેમજ મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. અમરેલી જિલ્લાના ધારાસભ્યો અને સાંસદ તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભામાં આવ્યા.

અમરેલીના લાઠીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કર્યું (Etv Bharat gujarat)

PM મોદી લાઠી જાહેર સભા સંબોધવા પહોંચ્યા: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ અમરેલી જિલ્લાના સાંસદ ભરત સુતરીયા, કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ સહિત ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રીઓ તેમજ મોટી સંખ્યામાં ધારાસભ્ય અને સાંસદની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જંગી જાહેર સભાના સંબોધન કર્યું.

આ પણ વાંચો:

  1. "C-295 એરક્રાફ્ટ ઉત્પાદન ફેક્ટરી ભારત-સ્પેન સંબંધોને વેગ આપશે" : PM મોદી
  2. વડોદરામાં પ્રધાન મંત્રી મોદીને રજુઆત મુલાકાત કરવા જતાં કૉંગ્રેસ નેતાઓની અટકાયત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.