ETV Bharat / state

જૂનાગઢ પોલીસે વિશેષ કોમ્બિંગ હાથ ધર્યુ, 143 આરોપીઓ હથિયાર સાથે ઝડપાયા - JUNAGADH POLICE COMBING - JUNAGADH POLICE COMBING

જૂનાગઢ શહેર પોલીસે શહેરના A,B,C અને તાલુકા પોલીસ મથકમાં વહેલી સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા દરમ્યાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 143 જેટલા આરોપીઓને વિવિધ હથિયાર અને નશાબંધી અંતર્ગત અટકાયત કરવામાં આવી હતી. JUNAGADH POLICE COMBING

જૂનાગઢ પોલીસે વિશેષ કોમ્બિંગ હાથ ધર્યુ, 143 આરોપીઓ હથિયાર સાથે ઝડપાયા
જૂનાગઢ પોલીસે વિશેષ કોમ્બિંગ હાથ ધર્યુ, 143 આરોપીઓ હથિયાર સાથે ઝડપાયા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 16, 2024, 9:30 PM IST

જૂનાગઢ પોલીસે વિશેષ કોમ્બિંગ હાથ ધર્યુ, 143 આરોપીઓ હથિયાર સાથે ઝડપાયા (Etv Bharat Gujarat)

જૂનાગઢ: શહેર પોલીસે શહેરના A,B,C અને તાલુકા પોલીસ મથકમાં વહેલી સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા દરમ્યાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 143 જેટલા આરોપીઓને વિવિધ હથિયાર અને નશાબંધી અંતર્ગત અટકાયત કરવામાં આવી. ઘણા સમય પછી આ પ્રકારે જૂનાગઢ શહેરમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરાયું હતું. જેમાં ગુનાખોરી સાથે સંકળાયેલા ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા.

જૂનાગઢ પોલીસે વિશેષ કોમ્બિંગ હાથ ધર્યુ, 143 આરોપીઓ હથિયાર સાથે ઝડપાયા
જૂનાગઢ પોલીસે વિશેષ કોમ્બિંગ હાથ ધર્યુ, 143 આરોપીઓ હથિયાર સાથે ઝડપાયા (Etv Bharat Gujarat)

જૂનાગઢ પોલીસે હાથ ધર્યું કોમ્બિંગ: જૂનાગઢ પોલીસ દ્વારા શહેરના A,B,C અને તાલુકા પોલીસ મથકમાં વહેલી સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન વિશેષ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 143 જેટલા ઇસમો વિવિધ હથિયાર અને પ્રોહીબિશનના આરોપીને ઊંઘતા ઝડપી પાડવામાં જૂનાગઢ પોલીસને સફળતા મળી હતી. પોલીસ પકડમાં રહેલા તમામ 143 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ તમામ વિરુધ્ધ જૂનાગઢ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

18 ટીમો દ્વારા કામગીરી કરાઇ: જૂનાગઢ પોલીસ દ્વારા 278 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓની બનેલી 18 ટીમો દ્વારા વહેલી સવારે 4:00 વાગે કોમ્બિંગ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં પંચેશ્વર, દાતાર, કડિયાવાડ, ખાડીયા, દોલતપરા, સુખનાથ ચોક, જમાલવાડી, ભરત મિલનો ઢોરો, ધરારનગર, હર્ષદ નગર, ગાંધીગ્રામ અને ધરમના અવેડા સહિત કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ કરીને તમામ 143 આરોપીઓને હથિયાર અને અન્ય ગુના સબબ પોલીસે ઝડપી પાડ્યા હતા.

દરગાહના ફરાર આરોપી પણ ઝડપાયા: થોડા મહિના પૂર્વે મજેવડી દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર દરગાહ દૂર કરવાના કિસ્સામાં પોલીસ પર હુમલાના પકડવાની બાકી આરોપીઓ પૈકી 10 ઈસમો સવાર સુધી ફરાર હતા તેવા આરોપીઓને પોલીસે કોમ્બિંગ દરમિયાન પકડી પાડવામાં આવ્યા હતા. આ તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસે ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસની આ કાર્યવાહીથી જૂનાગઢ શહેરના સામાન્ય નાગરિકોએ હાશકારો અનુભવ્યો છે.

  1. મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યા પર ભાજપે TMC સરકાર પર આકરા પ્રહારો કર્યા - kolkata doctor rape murder case
  2. સુરતના હજીરા દરિયા કિનારે બીજી વાર અફઘાની ચરસનો જથ્થો મળ્યો, કિંમત 4 કરોડથી પણ વધુ - Afghani Charas seized

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.