ETV Bharat / state

10 કિલો ગાંજા સાથે અમરેલીના 4 બુટલેગરો જૂનાગઢમાંથી ઝડપાયા - Junagadh News - JUNAGADH NEWS

જૂનાગઢ પોલીસે 10 કિલો ગાંજા સાથે અમરેલીના 4 બુટલેગરોને પકડી પાડ્યા છે. અમરેલીના 4 ઈસમો વિરુદ્ધ જૂનાગઢ પોલીસે કાયદેસર કાર્યવાહી શરુ કરી છે. Junagadh News

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 17, 2024, 6:10 PM IST

Updated : Jun 17, 2024, 9:42 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

જૂનાગઢઃ અમરેલીના 4 ઈસમોને જૂનાગઢમાં 10 કિલો ગાંજા સાથે પોલીસે ઝડપી લીધા છે. અમરેલીના 4 ઈસમો વિરુદ્ધ જૂનાગઢ પોલીસે કાયદેસર કાર્યવાહી શરુ કરી છે.

સમગ્ર ઘટનાક્રમઃ જૂનાગઢ પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે ગિરનાર દરવાજા વિસ્તારમાં ગત રાત્રિના સમયે શંકાસ્પદ ઈકો ગાડીને રોકીને તપાસ કરતા તેમાંથી 10 કિલો ગાંજો મળી આવ્યો હતો. જેમાં અમરેલીના4 ઈસમોની અટકાયત કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઈકોમાંથી 10 કિલો ગાંજા સાથે ફેઝાન શેખ, ઈલ્યાસ માંડલિયા, આદીલ પડાયા અને ઉમર કાલવા નામના 4 આરોપીઓની અટકાયત કરવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે જપ્ત કરેલ ગાંજાની કિંમત એક લાખ રૂપિયાની આસપાસ થવા જાય છે.

જૂનાગઢ પોલીસે શરૂ કરી તપાસઃ જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, ગાંજાની હેરાફેરીમાં પોલીસ પકડમાં રહેલા ફેઝાન શેખ, ઈલ્યાસ માંડલિયા, આદિલ પડાયા અને ઉમર કાલવાની પૂછપરછ શરૂ કરી છે. તેઓએ ગાંજાનો જથ્થો જૂનાગઢમાં કઈ જગ્યાએ આપવાના હતા, 10 કિલો ગાંજો કઈ જગ્યા પરથી લઈને આવ્યા હતા. આ પ્રકારની પોલીસ તપાસ ચાલી રહી છે. આ ચારેય બુટલેગરોને કોર્ટમાં રજૂ કરીને તેમના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરશે. જૂનાગઢ પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે ગિરનાર દરવાજા વિસ્તારમાં ગત રાત્રિના સમયે શંકાસ્પદ ઈકો ગાડીને રોકીને તપાસ કરતા તેમાંથી 10 કિલો ગાંજો મળી આવ્યો હતો. જેમાં અમરેલીના4 ઈસમોની અટકાયત કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઈકોમાંથી 10 કિલો ગાંજા સાથે ફેઝાન શેખ, ઈલ્યાસ માંડલિયા, આદીલ પડાયા અને ઉમર કાલવા નામના 4 આરોપીઓની અટકાયત કરવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે જપ્ત કરેલ ગાંજાની કિંમત એક લાખ રૂપિયાની આસપાસ થવા જાય છે.

  1. પાર્સલ મારફતે નસીલો પદાર્થ જુનાગઢમાં ઘુસાડવાનો કારસો, પોલીસે કરી એકની અટકાયત - JUNAGADH CRIME
  2. ફોરેન પોસ્ટ ઓફિસમાથી ઝડપાયો 1.15 કરોડનો હાઇબ્રીડ ગાંજો - drags seized from Foreign Office

Last Updated : Jun 17, 2024, 9:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.