ETV Bharat / state

ભાભરમાં જુગારીયાઓ પર પોલીસ ત્રાટકી, અલગ અલગ રેડમાં 24 શકુનીઓ ઝડપાયા, જાણો કોણ કોણ પકડાયું - Sharavan Month Gambling

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 20, 2024, 7:32 AM IST

શ્રાવણ માસમાં જુગારીયાઓને જુગાર રમવાનું કાંઈક અલગ જ બહાનું મળી જાય છે. આ મહિનામાં જુગાર રમનારાઓ પ્રભુના નામે પોતાનો શોખ પુરો કરતા હોય છે. પોલીસ આવા જુગારીયાઓની હરકતો પર પણ વોચ રાખતી હોય છે. માહિતી મળતા જ કાર્યવાહી પણ કરતી હોય છે. આવા જ કેટલાક જુગારીયાઓ ભાભરમાં ઝડપાયા છે. - Sharavan Month Gambling

પોલીસે ઝડપ્યો શ્રાવણીયો જુગાર
પોલીસે ઝડપ્યો શ્રાવણીયો જુગાર (Etv Bharat Guajrat)

બનાસકાંઠા: ભાભર તાલુકામાં અલગ અલગ સ્થાનો પર જુગાર રમાતો હતો. પોલીસને આ અંગેની વિગતો મળી ગઈ હતી. જેને લઈને પોલીસે તુરંત કાર્યવાહી કરતા કુલ 24 જેટલા જુગારીયાઓને રંગેહાથ પકડી પાડ્યા હતા.

પોલીસે જેમને ઝડપ્યા તેમાં ભાભર તાલુકાના વાવડી ગામની સીમમાં સવજીજી નવાજી ઠાકોરના ખેતરમાં બનાવેલા ખુલ્લા ઢાળિયામાં જુગાર રમતા ઈસમોને રોકડ રકમ 11,300 રોકડ રકમ, તેમજ ભાભર સુઈગામ હાઈવે રોડ માઇનોર કેનાલ પાસે ખુલ્લા બાવળોની જાળીમાં ગંજીપાના તથા પૈસા વડે હાર જીતનો જુગાર રમતા 11,120 નો મુદ્દા માલ, તેમજ ભાભર ટાઉનમાંથી તિન પત્તીનો હાર જીતનો જુગાર રમી રમાડતા ઇસમોને રોકડ રકમ તથા જુગારના સાહિત્ય મળી કુલ 3,59,500 ના મુદ્દા માલ સાથે 12 નબીરા LCB પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે ત્રણ દિવસમાં ત્રણ જગ્યાએ અલગ અલગ રેડ દરમિયાન કુલ 24 નબીરા ઝડપાયા હતા. જ્યારે ત્રણ દિવસમાં ભાભર પોલીસ તેમજ એલસીબી રેડ દરમિયાન 6,12,6 સાથે ટોટલ 24 ઈસમો ઝડપાયા હતા.જ્યારે તેમના વિરુદ્ધ ભાભર પોલીસ મથકે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી..

શ્રાવણીયા જુગાર પર પોલીસ ત્રાટકી
શ્રાવણીયા જુગાર પર પોલીસ ત્રાટકી (Etv Bharat Gujarat)

ભાભર ટાઉન વિસ્તારમાંથી પકડાયેલા ઇસમો..

1, ભાવેશકુમાર ઉર્ફે પિન્ટુ હસમુખલાલ સોની
2, દશરથભા મેતુભા ડાભી
3, શ્રવણજી સુરાજી ઠાકોર
4, ભગાજી જવાનજી ઠાકોર
5, રમેશસિંહ ભાવસિંહ ડાભી 6,અશ્વિનભાઈ જયંતીભાઈ દરજી 7,પીરાજી સવસીજી ઠાકોર
8, સખરસિંહ કનકસિંહ વાઘેલા
9, બાબુભાઈ કરસનભાઈ પટેલ
10, નવીનભાઈ ગણેશભાઈ માળી
11, સંજુભા જેઠુભા વાઘેલા
12, સિધ્ધરાજસિંહ સામંતસિંહ રાઠોડ

વાવડી ગામની સીમમાં ખેતરમાં બનાવેલા ખુલ્લા ઢાળિયામાંથી પકડાયેલા ઇસમો

1, સવજી વનાજી ઠાકોર
2, રમેશજી સાંમાજી ઠાકોર
3, રણછોડભાઈ બાબુભાઈ ઠાકોર
4, જયરામભાઈ લગધીરભાઈ ઠાકોર
5, ગણપતજી પોપટજી ઠાકોર
6, રામજીજી મેવાજી ઠાકોર

પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો
પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો (Etv Bharat Gujarat)

ભાભર સૂઈગામ હાઇવે રોડ માઇનોર કેનાલ પાસે જુગાર રમતા ઈસમો

1, ભરતભાઈ જોયતા ભાઈ ઠાકોર
2, સિધ્ધરાજસિંહ ચંપુભા રાઠોડ
3, મેતુભા જાલમસિંહ વાઘેલા
4, મનસુખભાઈ સદાભાઈ ઠાકોર
5, દિવ્યરાજસિંહ ભીખુભા વાઘેલા
6, ઉપેન્દ્રસિંહ રમુભા રાઠોડ

  1. શ્રાવણમાં ભાવનગરનું એક માત્ર સ્ફટિક શિવલીંગ, જુઓ ગુરુની પ્રેરણાએ સ્થપાયું છે આ શિવલિંગ - Shivling of Bhavnagar
  2. સાગખેડૂ એ નારીયરી પૂનમના દિવસે દરિયા કિનારે દરિયાલાલની વિધિવત પૂજા કરી - Worship of the ocean

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.