ETV Bharat / state

ભાવનગરમાં LCB પોલીસે 6 લાખથી વધુની દારૂની બોટલ સાથે બે શખ્સોને દબોચ્યા, માલ સગેવગે થતા પહેલા એક્શન - Liquor business in Gujarat

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 3, 2024, 5:01 PM IST

ભાવનગર શહેરણજ LCB પોલીએ દારૂનો જથ્થો સગેવગે કરતા અમયે ત્રાટકી હતી. સ્થળ ઉપરથી 6 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાઇ ગયો હતો.બપોલિસે બેને ઝડપી પણ લીધા હતા. વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી વધુ તપાસ સોંપી છે. કેટલી બોટલો અને કોણ બે ઝડપાયા જાણો. - Liquor business in Gujarat

ભાવનગર પોલીસે પકડ્યો દારુનો મોટો જથ્થો
ભાવનગર પોલીસે પકડ્યો દારુનો મોટો જથ્થો (Etv Bharat Gujarat)

ભાવનગરઃ શહેર અને જિલ્લામાં પોલીસ દ્વારા વારંવાર દારૂના જથ્થા ઝડપવામાં આવે છે, ત્યારે ભાવનગરની એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન મળેલી બાતમીને આધારે મસમોટો દારૂનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મેળવી છે, છ લાખથી વધુ કિંમતનો દારૂનો જથ્થો ઝડપી બે શખ્સો સાથે વરતેજ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ પણ નોંધાવી છે.

LCB પોલીસે બાતમીને પગલે સગેવગે કરતા સમયે રેડ

ભાવનગર એલસીબી પોલીસે મળેલી બાતમીને આધારે શહેરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારના વિશ્વકર્મા જીઆઇડીસીમાં રેડ કરી હતી. વિશ્વકર્મા જીઆઇડીસીમાં રાજ શક્તિ રોડ લાઇન્સની પાછળ અવાવરું જગ્યામાં દારૂને સગેવગે કરવામાં આવતો હોવાની બાતમી મળી હતી. બાતમીને પગલેે રેડ કરતા પોલીસને મોટો દારૂનો જથ્થો હાથ લાગી ગયો હતો. જો કે સ્થળ ઉપરથી બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આમ પોલીસની લાખ રૂપિયાની દારૂની રેડ સફળ રહી હતી.

દારૂની બોટલો અને કુલ કિંમત લાખોમાં

ભાવનગર શહેરના વિશ્વકર્મા જીઆઇડીસીમાંથી એલસીબી પોલીસે કુલ 1764 જેટલી દારૂની બોટલ ઝડપી પાડી છે, ત્યારે કુલ દારૂની કિંમત 6,85,340 થાય છે. LCB પોલીસે રોયલ ચેલેન્જ ફાઈનેસ્ટ 750 ml, 512 બોટલ, 2,66,240 કિંમત, ત્યારબાદ બેગપાઈપર 750 ml 687 બોટલ, 2,06,100 કિંમત અને મેકડોવેલ 750ml 568 બોટલ ,2,13,000 કિંમતની ઝડપી લીધી છે. જો કે પોલીસે બે મોબાઈલ ગણીને કુલ 6,93,340 નો મુદ્દામાલ ઝડપી લીધો છે.

વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો

ભાવનગર એલસીબી પોલીસે 1764 બોટલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં નરેશ સનાભાઇ બારૈયા ભાવનગરનો રહેવાસી અને અમજદ દિલાવરખાન પઠાણ સાવરકુંડલાના રહેવાસી નામના બે શખ્સોને ઝડપીને સમગ્ર મુદ્દામાલ સાથે વરતેજ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધીને આગળની તપાસ સોંપી હતી.

  1. ચાર-પાંચ દિવસ વિરામ બાદ બનાસકાંઠામાં ફરી જામ્યો વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ - Rain again in Banaskantha
  2. બટરફ્લાય ગાર્ડન: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બન્યું આહ્લાદક નયનરમ્ય પ્રવાસન સ્થળ - Butterfly garden at statue of unity

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.