ETV Bharat / state

ભાવનગરનો દોડવીર તોડવા માંગે છે અમેરિકાનો રેકોર્ડ, 3 દિવસ અને રાત દોડીને કરી રહ્યો છે મહેનત - A runner from Bhavnagar - A RUNNER FROM BHAVNAGAR

ભાવનગરના દોડવીર બાલકૃષ્ણ રાવળદેવ રાત-દિવસથી દોડવાની તૈયારી કરી રહ્યા છે. બાલકૃષ્ણને અમેરીકાનો રેકીર્ડ તોડીને ભારતના નામે કરવાની ઈચ્છા છે. રાત દિવસ દોડવું સહેલું નથી એમ છતાં બાલકૃષ્ણે 60 ટકા સફળ થઈ ચૂક્યા છે. થોડા દિવસોમાં તેઓ સંપૂર્ણ તૈયારી કરીને વિશ્વ રેકોર્ડ કરવા એક ડગલું આગળ વધશે. જુઓ કોણ છે બાલકૃષ્ણભાઈ અને શું છે તેમની તૈયારી...A RUNNER FROM BHAVNAGAR

હાલમાં 24 કલાકમાં 292 km રનીંગ કરી ચુક્યો છે.
હાલમાં 24 કલાકમાં 292 km રનીંગ કરી ચુક્યો છે. (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 21, 2024, 8:11 PM IST

ભાવનગરનો દોડવીર 3 દિવસ-રાતથી દોડીને કરી રહ્યો છે મહેનત (etv bharat gujarat)

ભાવનગર: અમેરિકાનો વિશ્વ કક્ષાનો રેકોર્ડ તોડવા ગામડાનો યુવાન રાત દિવસ મહેનત કરી રહ્યો છે. અગાઉ પણ રેકોર્ડ કરનાર દોડવીર યુવાન હવે અમેરીકાના નામે રહેલો વિશ્વ રેકોર્ડ ભારતના નામે કરવાં પુરી તાકાત લગાવી રહ્યો છે. વિશ્વ રેકોર્ડ તોડવો એટલો સહેલો નથી. હા તમે પણ સાંભળશો તો ચોકી જશો. ભાવનગરના યુવાને પોતાની પુરી તાકાત લગાવી છે, ત્યારે તેના સહયોગીઓ અને કોચ આર્થિક અને ફિઝિકલી મદદ માટે આગળ આવી ગયા છે. જાણો

હાલમાં 24 કલાકમાં 292 km રનીંગ કરી ચુક્યો છે.
હાલમાં 24 કલાકમાં 292 km રનીંગ કરી ચુક્યો છે. (etv bharat gujarat)

યુવાનને તોડવો છે વિશ્વ રેકોર્ડ: ભાવનગર જિલ્લાના દેવગણા ગામનો રહેવાસી પરમાર બાલકૃષ્ણ ભરત રાવળદેવ 24 વર્ષનો દોડવીર છે. ગ્રામ્ય વિસ્તારના અને માત્ર 10 ધોરણ પાસ બાલકૃષ્ણના પિતા કડીયા કામ કરે છે અને મોટા ભાઈ અરુણભાઈ ડ્રાઇવિંગ કરે છે. બાલકૃષ્ણએ પ્રથમ રેકોર્ડ સુરતના પીપી સવાણી સંસ્થામાં ઓર્ગન ડોનેશન માટે 24 કલાક સતત 210 km દોડીને રેકોર્ડ કર્યો છે, જ્યારે બીજો રેકોર્ડ 12 કલાકમાં 120 km દોડીને અલંગમાં પર્યાવરણ જાગૃતિ માટે રેકોર્ડ કર્યો છે અને ત્રીજો રેકોર્ડ સ્વચ્છતા માટે ભાવનગરથી ગાંધીનગર 240 km સતત 22 કલાક દોડીને રેકોર્ડ કર્યો છે. બાલકૃષ્ણભાઈ હવે અમેરીકાના નામે જે વિશ્વ રેકોર્ડ છે તેને તોડવા માટે સખત મહેનત કરી રહ્યા છે.

બાલકૃષ્ણને અમેરીકાનો રેકીર્ડ તોડીને ભારતના નામે કરવાની ઈચ્છા
બાલકૃષ્ણને અમેરીકાનો રેકીર્ડ તોડીને ભારતના નામે કરવાની ઈચ્છા (etv bharat gujarat)

જય જવાન એકેડેમી બની આધાર: બાલકૃષ્ણના માર્ગદર્શક જય જવાન એકેડેમીના સંચાલક બન્યા છે. એકેડેમીના સંચાલક વિજય બાંભણીયાએ જણાવ્યું હતું કે, આ યુવકને વર્લ્ડ રેકોર્ડ તોડવાની ઈચ્છા છે. જે આજથી 18 વર્ષ પહેલા અમેરિકાના રેસલરે 560 કિલોમીટરનો રેકોર્ડ 80 કલાકમાં પૂરો કર્યો હતો. અને એ રેસલરનું નામ છે ડેન કાર્નાજીસ. આ યુવકને એવી આશા છે કે, મારે આ રેકોર્ડ કરવો છે અને આ દોડવીરની માંગ ત્રણ વર્ષ પહેલાં હરિયાણા સરકારે ત્રણ કરોડની અંદર માંગ કરી હતી. પણ આ યુવકે ના પાડી દીધી હતી કે, મારું રમવું છે તો ગુજરાતના નામથી રમવું છે. આ યુવકની ઈચ્છા છે અને આ યુવક એક દિવસ મારી પાસે આવ્યો અને કહ્યું કે, સાહેબ મારે કોચની જરૂર છે અને આર્થિક સહાયની પણ જરૂર છે, તો મે એને કીધું છે કાઈ વાંધો નહિ જ્યાં સુધી તારી ઈચ્છા પૂરી નો થાય ત્યાં સુધી હું તારી સાથે છું. અત્યારે એ 24 કલાક રનીંગ કરે તેવી તૈયારી છે પણ હું તેને 80 થી 90 કલાક સુધી રનીંગ કરે તેવી તૈયારી કરાવીશ, અંદાજે 560 km ત્રણ દિવસ અને ત્રણ રાત લાગી શકે છે.

યુવાને પોતાની પુરી તાકાત લગાવી
યુવાને પોતાની પુરી તાકાત લગાવી (etv bharat gujarat)

48 કલાક માટે કેવું ભોજન અને કેવી તૈયારી: ભાવનગરના રીંગ રોડ પર આવેલી વિજય બાંભણીયાની જય જવાન એકેડેમીમાં યુવક તૈયારી કરી રહ્યો છે. તેઓ હાલમાં 24 કલાકમાં 292 km રનીંગ કરી ચુક્યો છે. એટલે પોતાની ક્ષમતા તેમને વધારી છે. 560 km માં હવે 268 km વધારે દોડવા પ્રેક્ટિસ કરી રહ્યા છે. પોતાના ભોજનના પગલે યુવકે જણાવ્યું હતું કે તેઓ રોજ ભોજનમાં સાદું શાક રોટલી તેલ મરચા ખૂબ ઓછા હોઈ તેવું લઈ રહ્યો છે. ખાસ તેઓ લીલા શાકભાજીના શાક આરોગી રહ્યો છે. રોજ 1 લીટર દૂધ આરોગી રહ્યો છે. ચણા,પનીર અને એનર્જી ડ્રિન્કનો સહારો લઈ રહ્યો છે. પોતાની ઈચ્છા મનોબળને પગલે તેઓ અમેરીકાનો રેકોર્ડ તોડી ભારતના નામે કરવા ઉત્સુક છે. જો કે હાલ તેઓને આર્થિક અને ફિઝિકલી મદદ માત્ર એકેડેમીના સંચાલક તરફથી મળી છે.

  1. રાજીવ ગાંધીની 33મી પુણ્યતિથિ નિમિત્તે અમદાવાદમાં પુષ્પાંજલિ અપાઈ - Rajivgandhi 33th Death Anniversary
  2. લ્યો ! ખેડામાં હરતું ફરતું જુગારધામ, ચાલતી ટ્રકમાં જુગાર રમતા 42 જુગારી ઝડપાયા - Gambling in truck

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.