પટનાઃ બિહારમાં ચાલી રહેલા રાજકીય ગરમાવા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે પટના પહોંચવાના છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નડ્ડા આજે બપોરે 3 વાગે વિશેષ વિમાન દ્વારા પટના આવશે. તેમની સાથે એલજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ચિરાગ પાસવાન પણ પટના આવશે.
-
#WATCH | Visuals from Bihar BJP office in Patna, amid recent political developments in the state. pic.twitter.com/cawN4qYgYC
— ANI (@ANI) January 28, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Visuals from Bihar BJP office in Patna, amid recent political developments in the state. pic.twitter.com/cawN4qYgYC
— ANI (@ANI) January 28, 2024#WATCH | Visuals from Bihar BJP office in Patna, amid recent political developments in the state. pic.twitter.com/cawN4qYgYC
— ANI (@ANI) January 28, 2024
NDA ધારાસભ્ય દળની બેઠક: મળતી માહિતી અનુસાર, આજે સવારે 10 કલાકે જેડીયુ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ રહી છે. ત્યાર બાદ તરત જ એનડીએ ધારાસભ્ય દળની બેઠક યોજાશે. જેમાં જેપી નડ્ડા પણ ભાગ લેશે. જેડીયુ અને ભાજપના ધારાસભ્યો મુખ્યમંત્રી આવાસ પર બેઠક કરશે અને તે પછી સમજૂતી પત્ર તૈયાર કરવામાં આવશે. આજે જ નીતિશ કુમાર પોતાનું રાજીનામું અને સંમતિ પત્ર બંને રાજ્યપાલને સુપરત કરી શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ પણ આજે જ યોજાઈ શકે છે.
-
JD(U) MLAs to have a meeting this morning, in Patna: Sources #Bihar
— ANI (@ANI) January 28, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">JD(U) MLAs to have a meeting this morning, in Patna: Sources #Bihar
— ANI (@ANI) January 28, 2024JD(U) MLAs to have a meeting this morning, in Patna: Sources #Bihar
— ANI (@ANI) January 28, 2024
-
Bihar CM Nitish Kumar seeks time to meet Governor today, say sources
— ANI Digital (@ani_digital) January 28, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/q7pusCALUf#NitishKumar #BiharPolitics #Governor pic.twitter.com/qlHApzH1YT
">Bihar CM Nitish Kumar seeks time to meet Governor today, say sources
— ANI Digital (@ani_digital) January 28, 2024
Read @ANI Story | https://t.co/q7pusCALUf#NitishKumar #BiharPolitics #Governor pic.twitter.com/qlHApzH1YTBihar CM Nitish Kumar seeks time to meet Governor today, say sources
— ANI Digital (@ani_digital) January 28, 2024
Read @ANI Story | https://t.co/q7pusCALUf#NitishKumar #BiharPolitics #Governor pic.twitter.com/qlHApzH1YT
નીતિશ કુમારની સાથે 127 ધારાસભ્યોનું સમર્થનઃ માનવામાં આવી રહ્યું છે કે NDAમાં નીતિશ કુમારની વાપસી અને સમર્થન અંગે થોડા સમય બાદ ભાજપ દ્વારા ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. નીતિશ કુમાર રાજ્યપાલને કુલ 128 ધારાસભ્યોના સમર્થન પત્રો સોંપશે, જેમાં JDUના 45, ભાજપના 78, હિન્દુસ્તાની આવામ મોરચાના 4 અને એક અપક્ષ ધારાસભ્યનો સમાવેશ થાય