લોસ એન્જલસ (યુએસ): ડેડલાઇનના અહેવાલ મુજબ, 96માં વાર્ષિક એકેડેમી એવોર્ડ્સ 10 માર્ચના રોજ હોલીવુડ, લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાનાર છે. દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનની બાયોપિક 'ઓપનહેઇમર' કુલ 13 નોમિનેશન સાથે યાદીમાં આગળ છે, ત્યારબાદ 11 નોમિનેશન સાથે 'પુઅર થિંગ્સ' અને 10 નોમિનેશન સાથે માર્ટિન સ્કોર્સીસની 'કિલર્સ ઑફ ધ ફ્લાવર મૂન' છે. નામાંકિત અભિનેતાઓમાં જોડી ફોસ્ટર, એમ્મા સ્ટોન, રાયન ગોસ્લિંગ, રોબર્ટ ડી નીરો, બ્રેડલી કૂપર અને રોબર્ટ ડાઉની જુનિયર જેવા મોટા નામોનો સમાવેશ થાય છે.
નીચે નોમિનીની સંપૂર્ણ યાદી તપાસો:
1. શ્રેષ્ઠ ફિલ્મ
અમેરિકન ફિક્શન
અનાટૉમી ઑફ અ ફૉલ
બાર્બી
કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન
મેસ્ટ્રો
ઓપનહાઈમર
પાસ્ટ લાઈવ્સ
પુઅર થિંગ્સ
ધ જોન ઓફ ઈંન્ટરરેસ્ટ
2. એક્ટર ઓફ ધ લીડિંગ રોલ
બ્રેડલે કૂપર
કોલમેન ડોમિંગો
પોલ જિયામાટી
સિલિઅન મર્ફી
જેફરી રાઈટ
3. એક્ટ્રેસ ઓફ ધ લીડિંગ રોલ
એનેટ બેનિંગ
લિલી ગ્લેડસ્ટોન
સૈંન્ડ્રા હુલ્લર
કૈરી મુલિગન
અમ્મા સ્ટોન
4. એક્ટર ઈન ધ સપોર્ટિગ રોલ
સ્ટલિંગ કે બ્રાઉન
રોબર્ટ દે નીરો
રોબર્ટ ડાઉને જુનિયર
રયાન ગોસલિંગ
માર્ક રફલો
5. એક્ટ્રેસ ઈન ધ સપોર્ટિગ રોલ
ઈમિલી બ્લંટ
ડેનિયલ બ્રુક્સ
અમેરિકા ફેરેરા
જોડી ફોસ્ટર
ડા'વાઈન જોય રેન્ડોલ્ફ
6. ડારેક્ટિંક
જસ્ટિન ટ્રાયટ
માર્ટિન સ્કોરસેસ
ક્રિસ્ટોફર નોલાન
યોર્ગોસ લેન્થિમોસ
જોનાથન ગ્લેજર
7. રાઈટિંગ (એડાપ્ટેડ સ્ક્રીનપ્લે)
અમેરિકન ફિક્શન
બાર્બી
ઓપનહાઇમર
પુઅર થિંગ્સ
ધ જોન ઓફ ઈંન્ટરરેસ્ટ
8. રાઈટિંગ (ઓરિજિનલ સ્ક્રીનપ્લે)
એનાટોમી ઓફ અ ફોલ
હોલ્ડઓવર્સ
મેસ્ટ્રો
મે ડિસેમ્બર
પાસ્ટ લાઈવ્સ
9. આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ
Io Capitano
પરફેક્ટ ડેજ
સોસાયટી ઓફ ધ સ્નો
ધ ટીચર્સ લાઉન્જ
ધ જોન ઓફ ઈંન્ટરરેસ્ટ
10. એનિમેટેડ ફીચર ફિલ્મ
ધ બોય એન્ડ ધ હેરોન
એલિમેંટલ
નિમોના
રોબોટ ડ્રીમ
સ્પાઈડર મેન: સ્પાઈડર વર્સ કે પાર
11. ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ
બોબી વાઈનઃ ધ પીપલ્સ પ્રેસિડેન્ટ
ધ ઈન્ટરનલ મેમરી
ફોર ડોટર્સ
ટૂ કિલ અ ટાઈગર
20 ડેઝઈન મારિયુપોલ
12. લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ
ધ એક્ટર
ઈનવિંઝિબલ
નાઈટ ઓફ ફોર્ચ્યુન
રેડ વ્હાઈટ એન્ડ બ્લુ
દ વન્ડરફુલ સ્ટોરી ઓફ હેનરી સુગર
13. ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ
The ABCs ઓફ બુક બૅનિંગ
ધ બાર્બર ઓફ લિટલ રોક
ધ આયલેન્ડ ઈન બિટવિન
ધ લાસ્ટ રિપેર શોપ
ની નાઈ એન્ડ વાઈપો
14. એનિમેટેડ શોર્ટ ફિલ્મ
લેટર ટુ અ પિગ
નાઈટિંન ફાઈવ સેન્સેસ
આવ યુનિફોર્મ
પચીડરમે
વૉર ઈઝ ઓવર
15. ફિલ્મ એડિટિંગ
એનાટોમી ઓફ અ ફોલ
હોલ્ડવર્સ
કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન
ઓપનહાયમર
પુઅર થિંગ્સ
16. પ્રોડક્શન ડિઝાઇન
બાર્બી
કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન
નેપોલિયન
ઓપનહાયમર
પુઅર થિંગ્સ
17. કોસ્ચ્યુમ ડિઝાઇન
બાર્બી
કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન
નેપોલિયન
ઓપનહાઇમર
પુઅર થિંગ્સ
18. મ્યુઝિક (ઓરિજિનલ સ્કોર)
અમેરિકન ફિક્શન
ઇન્ડિયાના જોન્સ એન્ડ ધ ડાયલ ઓફ ડેસ્ટિની
કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન
ઓપનહાઇમર
પુઅર થિંગ્સ
19. મ્યુઝિક (ઓરિજિનલ)
ધ ફાયર ઇનસાઇડ
આઈ એમ જસ્ટ કેન
ઇટ નેવર વેન્ટ અવે
વાહજાજે
વૉટ વોઝ આઈ મેડ ફોર
20. મેકઅપ અને હેરસ્ટાઇલ
ગોલ્ડા
મેસ્ટ્રો
ઓપનહાઇમર
પુઅર થિંગ્સ
સોસાયટી ઓફ ધ સ્નો
21. સાઉન્ડ
ધ ક્રિએટર
મેસ્ટ્રો
મિશન: ઇમ્પોસિબલ - ડેડ રેકનિંગ ભાગ એક
ઓપનહાઇમર
ધ જોન ઓફ ઈંન્ટરરેસ્ટ
22. વિઝ્યુઅલ ઇફેક્ટસ
ધ ક્રિએટર
ગોડઝિલા માઈનસ વન
ગાર્ડિયસ ઓફ ધ ગૈલેક્સી વોલ્યુમ 3
મિશન: ઇમ્પોસિબલ - ડેડ રેકનિંગ ભાગ એક
નેપોલિયન