ETV Bharat / entertainment

JNUનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, યુનિવર્સિટી કેમ્પસમાં જોવા મળ્યું વિદ્યાર્થી રાજકારણ, આ દિવસે રિલીઝ થશે ફિલ્મ - JNU Trailer release - JNU TRAILER RELEASE

ઉર્વશી રૌતેલા, પીયૂષ મિશ્રા, વિજય રાઝ, રશ્મિ દેસાઈ સ્ટારર આગામી ફિલ્મ JNUનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં યુનિવર્સીટીની અંદર ચાલી રહેલ વિદ્યાર્થી રાજકારણ બતાવવામાં આવ્યું છે અને તેઓ કેવી રીતે સિસ્ટમ સામે અવાજ ઉઠાવે છે તે પણ ટ્રેલરમાં જોવા મળ્યું હતું.

Etv BharatJAHANGIR NATIONAL UNIVERSITY TRIALER
Etv BharatJAHANGIR NATIONAL UNIVERSITY TRIALER (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 17, 2024, 5:37 PM IST

મુંબઈ: JNUનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અનેક ગંભીર મુદ્દા ઉઠાવતા જોઈ શકાય છે. ટ્રેલરમાં યુનિવર્સિટીની અંદર ચાલી રહેલી રાજનીતિ બતાવવામાં આવી છે. જેમાં બે વિચારસરણીના લોકો વિવિધ મુદ્દે એકબીજા સાથે અથડામણ કરે છે. ફિલ્મમાં સિદ્ધાર્થ બોડકે, ઉર્વશી રૌતેલા, પીયૂષ મિશ્રા, રવિ કિશન, રશ્મિ દેસાઈ, વિજય રાજ, અતુલ પાંડે જેવા કલાકારો ખાસ ભૂમિકા ભજવી રહ્યા છે. તેનું નિર્દેશન વિનય વર્માએ કર્યું છે.

વિદ્યાર્થી રાજકારણ દર્શાવતી ફિલ્મ: ફિલ્મના ટ્રેલર પરથી અંદાજ લગાવી શકાય છે કે ફિલ્મમાં વિદ્યાર્થી રાજકારણ બતાવવામાં આવી રહ્યું છે. જેમાં તે અનેક મુદ્દાઓ પર સવાલો ઉઠાવી રહ્યો છે. યુનિવર્સિટીમાં અનામતનો મુદ્દો હોય કે પછી પોતાની પસંદગીના કામ કરવાનો અધિકાર, દરેક બાબત પર વિદ્યાર્થીઓ સવાલો ઉઠાવી રહ્યા છે. અંતે કોણ જીતે છે તે જોવું રસપ્રદ રહેશે. જેના માટે ફિલ્મ જોવી પડશે.

આ દિવસે રિલીઝ થશે: JNU 21 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ટ્રેલર રિલીઝ કરતી વખતે, મેકર્સે કેપ્શન લખ્યું, 'જ્યારે રાષ્ટ્રવિરોધી શિક્ષણ પર પ્રભુત્વ ધરાવે છે. કેમ્પસ યુદ્ધભૂમિ બની જતાં ડાબેરીઓ અને જમણેરીની અથડામણના સાક્ષી જુઓ. આ ફિલ્મનું નિર્માણ પ્રતિમા દત્તાએ કર્યું છે અને મહાકાલ મૂવી તેને રજૂ કરી રહી છે.

  1. 'કલ્કી 2898 AD'નું પહેલું ગીત રિલીઝ, દિલજીત દોસાંઝ સાથે પંજાબી લુકમાં પ્રભાસ - Bhairava Anthem Song Release

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.