ETV Bharat / business

ભારતીય શેરબજારની નબળી શરૂઆત: Sensex 540 પોઇન્ટ અને Nifty 133 પોઈન્ટ તૂટ્યો - STOCK MARKET UPDATE

આજે રેડ ઝોનમાં ખુલ્યા બાદ શરુઆતી કારોબારમાં જ શેરબજારમાં કડાકો નોંધાયો હતો. BSE Sensex 540 પોઇન્ટ ડાઉન ટ્રેડ કરી રહ્યો છે.

ભારતીય શેરબજાર
ભારતીય શેરબજાર (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

મુંબઈ : આજે 13 ડિસેમ્બર, શુક્રવારના રોજ ભારતીય શેરબજારની નબળી શરૂઆત થઈ છે. બજારમાં નબળું વલણ નોંધાતા હાલ તમામ સૂચકાંક રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા છે. BSE Sensex 540 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE Nifty પણ 133 પોઇન્ટ ઘટીને 24,360 પોઈન્ટ નજીક પહોંચ્યો છે.

ભારતીય શેરબજાર : કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યું છે. આજે 13 ડિસેમ્બર, શુક્રવારના રોજ બજારના મુખ્ય સૂચકાંકમાં BSE Sensex અને NSE Nifty રેડ ઝોનમાં ખુલ્યા છે. BSE Sensex ગત 81,289 બંધ સામે 77 પોઇન્ટ ઘટીને 81,212 ના મથાળે ખુલ્યો છે. જ્યારે NSE Nifty ગત 24,548 બંધ સામે 50 પોઇન્ટ ઘટીને 24,498 પર ખુલ્યો હતો.

શેરબજાર ગગડયું : નબળી શરૂઆત બાદ શેરબજાર વધુ ગગડ્યુ છે. શરુઆતી કારોબારમાં BSE Sensex 540 પોઈન્ટ તૂટીને 80,672 પોઈન્ટ સુધી નીચે ગયો હતો. જ્યારે NSE Nifty પણ 133 પોઇન્ટ ઘટીને 24,365 પોઈન્ટ નજીકની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.

સ્ટોકની સ્થિતિ : આજના ટ્રેડિંગ દરમિયાન Nifty માં લિસ્ટેડ કંપનીઓમાં BPCL, પાવર ગ્રીડ કોર્પ, SBI લાઈફ ઈન્સ્યોરન્સ, અદાણી એન્ટરપ્રાઈઝ અને L&T ના સ્ટોક તેજી સાથે ટ્રેડ કરી રહ્યા છે. બીજી તરફ JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, ઇન્ફોસિસ, હિન્દાલ્કો અને બ્રિટાનિયાના સ્ટોકમાં નુકસાન સાથે વેપાર થયો છે.

  1. EPFO દ્વારા મોટી જાહેરાત, ATMમાંથી ઉપડશે PFના પૈસા
  2. રોકાણકારો માટે બમ્પર તક ! લોન્ચ થયા ત્રણ તગડા IPO

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.