મુંબઈઃ કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 27 પોઈન્ટના ઉછાળા સાથે 74,232.09ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.02 ટકાના વધારા સાથે 22,602.40ની સપાટી પર ખુલ્યો હતો. બજાર ખૂલતાંની સાથે HDFC લાઇફ, SBI લાઇફ ઇન્સ્યોરન્સ, SBI, BPCL અને ONGC નિફ્ટી પર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે પાવર ગ્રીડ કૉર્પ, સન ફાર્મા, હિન્દાલ્કો, JSW સ્ટીલ અને ગ્રાસિમ નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન નિશાન પર ખુલ્યું. BSE પર સેન્સેક્સ 27 પોઈન્ટના ઉછાળા સાથે 74,232.09ની સપાટી પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.02 ટકાના વધારા સાથે 22,602.40ની સપાટી પર ખુલ્યો હતો.