મુંબઈ: શેરબજારની શરૂઆત સોમવારે ઘટાડા સાથે થઈ હતી. નિફ્ટી 24,100 ની નીચે ખુલ્યો. જ્યારે સેન્સેક્સ 400 પોઈન્ટ ઘટીને ખુલ્યો હતો. તમને જણાવી દઈએ કે મારુતિ સુઝુકી, બ્રિટાનિયા, ટાટા મોટર્સ, સિપ્લા અને એસબીઆઈ નિફ્ટી પર મોટા ગેનર હતા, જ્યારે એશિયન પેઈન્ટ્સ, એક્સિસ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, શ્રીરામ ફાઈનાન્સ અને હિન્દાલ્કો ખોટમાં ટ્રેડ થઈ રહ્યા છે.
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, શ્રી સિમેન્ટ, બેન્ક ઓફ ઇન્ડિયા, આઝાદ એન્જિનિયરિંગ, બજાજ કન્ઝ્યુમર કેર, બલરામપુર ચીની મિલ્સ, બીઇએમએલ, કેમ્પસ એક્ટિવવેર, દેવયાની ઇન્ટરનેશનલ, ગોડફ્રે ફિલિપ્સ, ગ્રેફાઇટ ઇન્ડિયા, હિન્દુસ્તાન કોપર, જુબિલન્ટ ફૂડવર્ક, એનએમડીસી, પરાગ મિલ્ક ફૂડ્સ, એપીજય સુરેન્દ્ર પાર્ક હોટેલ્સ, રામકો સિમેન્ટ્સ, ત્રિવેણી ટર્બાઇન, TVS સપ્લાય ચેઇન સોલ્યુશન્સ, UPL અને Zydus Wellness 11 નવેમ્બરે તેમની સપ્ટેમ્બર ક્વાર્ટરની કમાણીની જાહેરાત કરશે.
આ પણ વાંચો: