ETV Bharat / business

Stock Market Update : ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત, BSE Sensex 362 પોઈન્ટ અપ ખુલ્યો - NSE Nifty

કારોબારી સપ્તાહની શરૂઆતથી ભારતીય શેરબજારમાં મજબૂત વલણ રહ્યું છે. આજે 7 ફેબ્રુઆરી, બુધવારના રોજ બજારની લીલા રંગમાં શરૂઆત થઈ છે. બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 362 અને 96 પોઈન્ટના વધારા સાથે ખુલ્યા છે. જોકે શરુઆતી કારોબારમાં જ જોરદાર એક્શન જોવા મળી રહ્યું છે.

ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત
ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 7, 2024, 9:55 AM IST

મુંબઈ : આજે 7 ફેબ્રુઆરી, બુધવારના રોજ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 362 પોઈન્ટ અપ 72,548 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 96 પોઈન્ટના વધારા સાથે 22,045 ના મથાળે ખુલ્યો હતો.

શેરબજારની મજબૂત શરૂઆત : 7 ફેબ્રુઆરી, બુધવારના રોજ BSE Sensex ગત 72,186 ના બંધ સામે 362 પોઈન્ટના વધારા સાથે 72,548 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 21,949 ના બંધની સામે 96 પોઇન્ટનો સુધારો નોંધાવી 22,045 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, શરુઆતી કારોબારમાં BSE Sensex અને NSE Nifty સપાટ ટ્રેડ કરી રહ્યા છે.

Nifty IT ગગડ્યો : 7 ફેબ્રુઆરી, બુધવારના રોજ Nifty IT ગત 38,246 ના બંધ સામે 99 પોઈન્ટના વધારા સાથે 38,345 ના મથાળે ખુલ્યો હતો. જોકે શરુઆતી કારોબારમાં જ 374 ગગડીને 37,968 ડાઉન પહોંચી રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે. બજારમાં બેંકિંગ અને રિયલ્ટી સેક્ટરમાં મહત્તમ લેવાલી નોંધાઈ રહી છે.

વૈશ્વિક કોમોડિટી બજાર : ક્રૂડ ઓઇલમાં 1% અને બ્રેન્ટ 78 ડોલરનો વધારો થયો છે. જ્યારે સોનું લગભગ 10 ડોલર વધીને 2050 ડોલરને પાર કરી ગયું છે. ચાંદી 2 સપ્તાહની નીચી સપાટીએ 22.50 ડોલરની નજીક પહોંચી છે. જ્યારે બેઝ મેટલમાં રિબાઉન્ડ નોંધાયું છે.

  1. Stock Market Update : ભારતીય શેરબજારમાં જોરદાર એક્શન, BSE Sensex 454 પોઈન્ટ ઉંચકાયો
  2. Stock Market Update : ભારતીય શેરબજારમાં રિકવરીનું વલણ, મુખ્ય સૂચકાંક ગ્રીન ઝોનમાં ખુલ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.