ETV Bharat / bharat

આજે વિશ્વ યોગ દિવસ, PM મોદીનો શ્રીનગરથી 'યોગ'સંદેશ, જુઓ દેશભરમાં યોગ દિવસની ઉજવણી - World yoga day 2024 - WORLD YOGA DAY 2024

આજે વિશ્વ યોગ દિવસ
આજે વિશ્વ યોગ દિવસ (ANI (Etv Bharat))
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 21, 2024, 6:39 AM IST

Updated : Jun 21, 2024, 9:10 AM IST

હૈદરાબાદ: સમગ્ર દેશ અને દુનિયામાં આજે 10માં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આજે શ્રીનગર જઈ રહ્યા છે. 3જી વખત વડાપ્રધાન બન્યા બાદ તેઓ આજે પ્રથમ વખત કાશ્મીર જઈ રહ્યા છે. જ્યાં તેઓ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યાં છે.

LIVE FEED

8:42 AM, 21 Jun 2024 (IST)

PM મોદીએ શ્રીનગરમાં કર્યા યોગ કર્યા, લોકોને જીવનમાં યોગના મહત્વને સમજાવતો આપ્યો સંદેશ

શ્રીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર જમ્મુ-કાશ્મીરના શ્રીનગર સ્થિત શેર-એ-કશ્મીર આંતરરાષ્ટ્રીય સંમેલન કેન્દ્ર (SKICC)માં યોગાભ્યાસ કર્યો.

7:52 AM, 21 Jun 2024 (IST)

વિશ્વ યોગ દિવસ નિમિત્તે PM મોદીનો શ્રીનગરથી 'યોગ'સંદેશ

શ્રીનગર: આજે સમગ્ર દેશ અને વિદેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે પીએમ મોદી આજે શ્રીનગરમાં યોગ દિવસની ઉજવણી કરી રહ્યાં છે. યોગ દિવસ નિમિત્તે પીએમ મોદી લોકોને સંબોધિત કરી રહ્યાં છે.

7:49 AM, 21 Jun 2024 (IST)

જેકી શ્રોફે મુંબઈમાં યોગ દિવસ નિમિત્તે આયોજીતમાં લીધો ભાગ, યોગ કરીને આપ્યો યોગ પ્રત્યે જાગૃતિનો સંદેશ

મુંબઈ: અભિનેતા જેકી શ્રોફે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મુંબઈમાં આયોજિત યોગ કાર્યક્રમમાં ભાગ લીધો અને યોગાસન કર્યા.

7:45 AM, 21 Jun 2024 (IST)

લેહના પેંગોંગ ત્સોમાં ITBPના જવાનો દ્વારા યોગ દિવસની ઉજવણી

10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર લેહના પેંગોંગ ત્સોમાં ITBPના જવાનો દ્વારા યોગ દિવસની ઉજવણી

7:31 AM, 21 Jun 2024 (IST)

કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે યોગ કર્યા.

દિલ્હી: કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે યોગ કર્યા.

7:22 AM, 21 Jun 2024 (IST)

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે યોગ દિવસની ઉજવણી કરી

કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે યોગ દિવસની ઉજવણી કરી હતી, સામાન્ય રીતે પોતાના પરંપરાગત વસ્ત્રો ધોતી-કુર્તામાં જોવા મળતા સંરક્ષણ મંત્રી આજે વ્હાઈટ ટીશર્ટ પહેરીને વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કરતા નજરે પડ્યા હતાં.

7:19 AM, 21 Jun 2024 (IST)

આતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, પૂર્વ લદ્દાખમાં યોગ કરતા ભારતીય સેનાના જવાન

લદ્દાખ: દેશની સરહદે મા ભોમની સેવા કાજે ફરજ બજાવતા ભારતીય સેનાના જવાનોએ આતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પૂર્વ લદ્દાખમાં યોગ કર્યા હતા.

7:13 AM, 21 Jun 2024 (IST)

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે યોગ કર્યા

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે યોગ કર્યા હતા.

7:00 AM, 21 Jun 2024 (IST)

બનાસકાંઠાના નડાબેટમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી, CM ભુપેન્દ્ર પટેલે યોગ કરીને યોગ દિવસ મનાવ્યો

સમગ્ર દેશ અને દુનિયામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી બનાસકાંઠાના નડાબેટમાં થઈ રહી છે. CM ભુપેન્દ્ર પટેલની અધ્યતામાં યોજાઈ રહેલા યોગ દિવસને લઈને લોકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સીએમ ભુપેન્દ્ર પટેલ સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ યોગ કરીનેે યોગ દિવસ મનાવ્યો

6:54 AM, 21 Jun 2024 (IST)

કેન્દ્રીય પ્રધાન એચડી કુમારસ્વામીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાન એચડી કુમારસ્વામીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

6:50 AM, 21 Jun 2024 (IST)

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024ની ઉજવણી કરતા કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ

દિલ્હી: કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ના પ્રસંગે યોગ કરીને યોગના મહત્વને દર્શાવ્યું હતું.

6:48 AM, 21 Jun 2024 (IST)

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદી બેન પટેલે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ કર્યા.

લખનૌ (UP): યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદી બેન પટેલે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ કર્યા.

6:46 AM, 21 Jun 2024 (IST)

મંત્રી પ્રહલાદ જોશી અને બીએલ વર્માએ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ કર્યા

દિલ્હી: કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને બીએલ વર્માએ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગ કર્યા.

6:41 AM, 21 Jun 2024 (IST)

નૌસેનાના એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ યોગ દિવસની ઉજવણી કરી

નવી દિલ્હીમાં નૌસેનાના એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ 10માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી

Last Updated : Jun 21, 2024, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.