ETV Bharat / bharat

25 એપ્રિલના રોજ પશ્ચિમ રેલવે સાબરમતી-પટના વિશેષ ટ્રેન દોડાવશે - SPECIAL TRAIN - SPECIAL TRAIN

પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી અને પટના વચ્ચે વિશેષ ભાડા પર વધુ એક વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે. Sabarmati-Patna Special Train

સાબરમતી-પટના વિશેષ ટ્રેન
સાબરમતી-પટના વિશેષ ટ્રેન
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 25, 2024, 1:51 PM IST

હૈદરૈબાદ: ટ્રેન નંબર 09477/09478 સાબરમતી-પટના-સાબરમતી સ્પેશિયલ (કુલ 2 ટ્રીપ)

સાબરમતી-પટના ટ્રેન: ટ્રેન નંબર 09477 સાબરમતી-પટના સ્પેશિયલ સાબરમતીથી ગુરુવાર, 25 એપ્રિલ 2024ના રોજ 23:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 08:30 કલાકે પટના પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09478 પટના-સાબરમતી સ્પેશિયલ 27 એપ્રિલ, 2024 શનિવારના રોજ પટનાથી 11:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19:40 કલાકે સાબરમતી પહોંચશે.

જાણો ક્યાં ક્યાં રોકાશે ટ્રેન: રૂટ પર બંને દિશામાં, આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, ફુલેરા, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર સિટી, વારાણસી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશનો રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ ના કોચ હશે.

IRCTCની વેબસાઇટ પર કરાવો રિઝર્વેશન: ટ્રેન નંબર 09477નું બુકિંગ 25 એપ્રિલ, 2024થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

  1. ફરી વધ્યો JEE Mains ક્વોલિફાઇંગ કટઓફ, 2.45 ટકાનો વધારો - JEE MAIN 2024 RESULT ANALYSIS
  2. સુપ્રિમ કોર્ટ કોલેજિયમે છત્તીસગઢ હાઈકોર્ટના કાયમી જજ તરીકે જસ્ટિસ રાકેશ મોહન પાંડેની ભલામણ કરી - SC COLLEGIUM

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.