ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને કુટુંબના સભ્‍યો સાથે વાણી અને વર્તનમાં સંયમ તેમજ મીઠાશ રાખવાની સલાહ છે

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

અમદાવાદ : આજે 31 ઓક્ટોબર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. વર્તમાન સમયમાં આપ તનમનથી સ્‍ફૂર્તિનો અનુભવ કરશો. આપના કુટુંબનું વાતાવરણ આનંદમય રહે, આર્થિક લાભ સાથે નોકરીમાં સંતોષ અને રાહતની લાગણી અનુભવો. સામાજિક અને જાહેરક્ષેત્રે આપની પ્રતિષ્‍ઠામાં વધારો થાય. વિજાતીય આકર્ષણ અનુભવો. મિત્રો, સ્‍નેહીઓ સાથે બહાર ફરવા જવાનો સુંદર વસ્‍ત્રાભૂષણો પહેરવાનો અવસર પ્રાપ્‍ત થાય. દાંપત્‍યજીવનની સુખદ ક્ષણો માણી શકશો.

વૃષભ: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજે આપને આકસ્મિક ખર્ચની શક્યતા જણાઈ રહી છે. વિદ્યાર્થીઓને વિદ્યાભ્‍યાસમાં ઈચ્છિત ફળ મેળવવા માટે મહેનત વધારવી પડશે તેમજ બીજાનું માર્ગદર્શન પણ લેવું પડે. પ્રિયપાત્ર સાથે મુલાકાતના યોગ છે. મધ્‍યાહન બાદ ઘરમાં સુખશાંતિનું વાતાવરણ રહેશે. આરોગ્‍યમાં સુધારો થતાં જણાય. કાર્યમાં યશ મળે. નોકરીમાં સહકાર્યકરોનો સારો સાથ સહકાર મળી રહેશે. હરીફો પર વિજય મેળવી શકશો.

મિથુન: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે આપે જમીન મકાન વગેરેના દસ્‍તાવેજો કરવામાં સાવચેતી રાખવી પડશે. કુટુંબના સભ્‍યો સાથે વાણી અને વર્તનમાં સંયમ તેમજ મીઠાશ રાખવાની સલાહ છે. સંતાનો સંબંધિત બાબતોમાં તમારે વધુ ધ્યાન આપવું પડશે અને કદાચ તેમના માટે ખર્ચ પણ થઈ શકે છે. પ્રેમીજનો સાથે મિલાપ થાય. તેમના સમક્ષ તમારા દિલની વાત રજૂ કરી શકશો. મિત્રો સાથે મિલન- મુલાકાત થાય, શેરસટ્ટાથી સાવધાન રહેવું.

કર્ક: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આધ્યાત્મિક અને ગૂઢ વિદ્યાઓમાં સિદ્ધિ મેળવવા માટે ‍આજનો દિવસ સારો હોવાનું જણાઈ રહ્યું છે. મન અને તન પ્રફુલ્લિત રહે. આજે આપ વધારે પડતી સંવેદનશીલતા અનુભવશો. પરંતુ બપોર પછી ઉપાધિઓના કારણે મન થોડુ ચિંતિત રહેશે. તાજગી- સ્‍ફૂર્તિ જાળવવા માટે તમારે વધુ પડતું કામનું ભારણ ટાળવું પડશે. કુટુંબીજનો સાથે મતભેદ હોય તો શાંતિથી ચર્ચા દ્વારા ઉકેલવાનો પ્રયાસ કરવો. સ્‍ત્રી અને પાણીથી સંભાળીને રહવું. ધનખર્ચ થાય.

સિંહ: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આજે આપ મધુર વાણીથી કોઇનું મન જીતવા સમર્થ બનશો. કુટુંબના સભ્‍યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. પરંતુ બપોર પછી કોઇપણ કાર્યમાં વગર વિચાર્યું પગલું ન ભરવા સલાહ આપવામાં આવે છે. સહોદરોથી લાભ થાય. મન પ્રસન્‍ન રહે. મિત્રો- સ્‍વજનોથી મુલાકાત થાય. પ્રતિસ્‍પર્ધીઓ સામે ટક્કર ઝીલી શકો. લાગણીસભર સંબંધો આપને મૃદુ બનાવશે.

કન્યા: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આપનો આજનો દિવસ શુભ ફળદાયી નીવડશે. આપ આપની વાણીના પ્રભાવથી લાભ અને સુમેળભર્યા સંબંધો વિકસાવી શકશો. આપની વૈચારિક સમૃદ્ધિ અન્‍યને પ્રભાવિત કરશે. વ્‍યવસાયિક રીતે આજનો દિવસ લાભદાયક છે. મન પ્રસન્‍ન રહે. આર્થિક લાભ થવાની શક્યતા છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. બૌદ્ધિક ચર્ચામાં જોડાઓ છતાં વિવાદ ટાળવો.

તુલા: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપને આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે પૂર્વતૈયારી રાખવાની સલાહ છે. આજનો દિવસ શારીરિક અને માનસિક ચિંતાના બોજ હેઠળ પસાર થશે. મિત્રો સાથે વર્તનમાં થોડો તણાવ આવે અથવા તેમના તરફથી સહકાર ના મળતો હોય તેવું મનોમન લાગ્યા કરે. કોર્ટ- કચેરીના કામોથી આજે સંભાળવું. મધ્‍યાહન બાદ પરિસ્થિતિમાં સુધારો અનુભવશો. માનસિક સ્‍વસ્‍થતા પ્રાપ્‍ત કરવાની સાથે સાથે વાણીની મધુરતાથી અન્‍ય લોકો સુખ આનંદની પ્રાપ્તિ થશે. દાંપત્‍યજીવનમાં આનંદ રહેશે.

વૃશ્ચિક: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આપને વિવિધ ક્ષેત્રે લાભ અને યશકિર્તી પ્રાપ્‍ત થશે. ધનપ્રાપ્તિ માટે આજે સારો યોગ છે. સ્‍ત્રીપાત્રો તરફથી લાભ થાય. મિત્રો પાછળ ધનખર્ચ થાય. પરંતુ તેમની સાથે પ્રવાસનો ભરપૂર આનંદ માણી શકશો. પરંતુ બપોર બાદ આપે શારીરિક અને માનસિક અસ્‍વસ્‍થતાનો અનુભવ કરવો પડશે. કોઇ સાથે અહમનો ટકરાવ ન થાય તે જોવું. સ્‍વભાવમાં ઉશ્‍કેરાટ રહેશે.

ધન: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી દશમ ભાવમાં છે. આપનો આજનો દિવસ લાભકારી નીવડશે. ઘર અને વ્‍યવસાય બંને ક્ષેત્રે આનંદભર્યું વાતાવરણ આપના મનને પ્રફુલ્લિત રાખશે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય જળવાય. નોકરીમાં લાભની પ્રાપ્તિ થાય. સરકારી કાર્યોમાં લાભ મળે. વિવિધ ક્ષેત્રે યશ કિર્તી મળે. આપની આવક અને વેપાર વૃદ્ધિ થાય. રમણીય સ્‍થળ પર પર્યટન જળવાય. દાંપત્‍યજીવનમાં સુખ સંતોષ અનુભવશો.

મકર: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી નવમ ભાવમાં છે. આજનો સમગ્ર દિવસ શુભફળદાયી હોવાનું જણાઈ રહ્યું છે. વિદેશ વસતા સગાંસ્‍નહીઓના સમાચારથી આપનું મન પુલકિત થશે. સ્‍ત્રીમિત્રો આપને લાભદાયક પુરવાર થાય. ધાર્મિક યાત્રા સંભવિત છે. આપે મનમાં ઘડેલી કાર્યયોજના સાકાર થશે. નોકરિયાત વર્ગનો નોકરીમાં લાભ થાય. માન સન્‍માન મળે. કુટુંબમાં આનંદ ઉલ્‍લાસનું વાતાવરણ રહે. ગૃહસ્‍થજીવનમાં સંવાદિતા રહેશે. ઉપરી અધિકારીઓ તરફથી લાભ મળે.

કુંભ: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજના દિવસે આપને વાણી અને વર્તનમાં સંયમ, મીઠાશ અને ધીરજ રાખવાની સલાહ છે. પરિવારના સભ્‍યો સાથે મહત્વના મુદ્દે ચર્ચા થતી હોય ત્યારે જીદ્દી વલણ ટાળવું. બહારનું ખાવાપીવાથી આરોગ્‍ય બગડી શકે છે માટે સાદું ભોજન લેવું. મધ્‍યાહન બાદ આપ્‍તજનો અને મિત્રો સાથે આપનો સમય ખૂબ જ આનંદમાં વીતશે. ધાર્મિક પ્રવાસ થાય. વિદેશથી સમાચાર મળે. ભાઇ- ભાંડુઓથી લાભ થાય.

મીન: ચંદ્રનું ભ્રમણ આજે કન્યા રાશિમાં છે જે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજે આપનો દિવસ રોજિંદા કાર્યોથી આપને હળવાશ અપાવશે. દોસ્‍તો અને સંબંધીઓ સાથે પાર્ટી- પીકનીક કે મનોરંજનના કોઇ સ્‍થળની મુલાકાત લેવા જવાનું થાય. સારા વસ્‍ત્રપરિવેશ અને સારું ભોજન લેવાની તક મળે. પતિ-પત્‍ની વચ્‍ચેની નિકટતા વધે. ભાગીદારો સાથે સુમેળ રહે. પરંતુ બપોર પછી આરોગ્‍યની વધુ કાળજી લેવી પડે. પરિવારના કોઇ સભ્‍યો સાથે લવા પર સંયમ રાખવો. ધનખર્ચ વધે. પાણીથી સંભાળવાની સલાહ આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.