ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને પરિવારજનો સાથે કોઈપણ બાબતે ચર્ચા કરવામાં હઠાગ્રહ છોડવાની સલાહ છે - Aajnu Rashifal

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2024, 5:00 AM IST

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

અમદાવાદ : આજે 11 સપ્ટેમ્બર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્રનું ભ્રમણ આજે વૃશ્ચિક રાશિમાં છે જે આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. આજે આપ સાંસારિક બાબતો ભૂલીને આધ્‍યાત્મિકતા પ્રવૃત્તિઓમાં ગુંથાયેલા રહેશો, ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ અને ઉંડી ચિંતનશક્તિ આપના માનસિક ભારને હળવો કરશે. આધ્‍યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્‍ત કરવા માટે સારો યોગ છે. બોલવા પર સંયમ રાખવાથી કોઈ અનર્થ નહીં સર્જાય. હિતશત્રુઓ હાનિ કરી શકે છે માટે સતર્ક રહેવું. નવા કાર્યની શરૂઆત ન કરવી.

વૃષભ: ચંદ્રનું ભ્રમણ આજે વૃશ્ચિક રાશિમાં છે જે આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આપ જીવનસાથીની નિકટતા માણશો અને તેનું સુખ ભોગવી શકશો. કુટુંબ સાથે સામાજિક મેળાવડામાં બહાર ફરવા કે પર્યટન પર જશો અને આનંદમાં સમય પસાર થશે. તન મનથી પ્રસન્‍નતા અનુભવશો. જાહેર જીવનમાં યશકીર્તિ મળે. વેપારીઓ વેપારનો વિકાસ સાધી શકશે. ભાગીદારીથી લાભ થાય. આકસ્મિક ધનલાભ અને પરદેશથી સમાચાર મળે.

મિથુન: ચંદ્રનું ભ્રમણ આજે વૃશ્ચિક રાશિમાં છે જે આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. અધુરાં કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું જણાઈ રહ્યું છે. કુટુંબમાં આનંદ ઉલ્‍લાસનો માહોલ રહેશે. તંદુરસ્‍તી જળવાશે. કાર્યોમાં યશકીર્તિ મળે. અન્‍ય લોકો સાથેની વાતચીત દરમ્‍યાન ક્રોધ પર કાબૂ રાખવા અને વાણી સંયમિત રાખવાથી મનદુ:ખના પ્રસંગ ઉભા નહીં થાય. ધન લાભ મળે. જરૂરિયાત મુજબ જ ખર્ચ થશે. પ્રતિસ્‍પર્ધીઓ સામે વિજય મળશે. નોકરિયાત વર્ગને ફાયદો થશે.

કર્ક: ચંદ્રનું ભ્રમણ આજે વૃશ્ચિક રાશિમાં છે જે આપની રાશિથી પંચમ ભાવમાં છે. સ્‍વસ્‍થ ચિત્તથી દિવસ પસાર કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે આજનો દિવસ શારીરિક અને માનસિક ઉદ્વેગ ભર્યો રહેશે. પેટના દર્દોથી સાચવવું પડશે. આકસ્મિક ધનખર્ચ થાય. પ્રેમીજનો વચ્‍ચે સુલેહ માટે તમારે કેટલીક બાબતોમાં નમતું જોખવાની તૈયારી રાખવી પડશે. વિજાતીય પાત્ર તરફનું વધુ પડતું આકર્ષણ આપના માટે સંકટ ન લાવે તેનું ધ્‍યાન રાખવું. નવા કામની શરૂઆત કે યાત્રા પ્રવાસ ન કરવા સલાહ ભરેલા છે.

સિંહ: ચંદ્રનું ભ્રમણ આજે વૃશ્ચિક રાશિમાં છે જે આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. તન અને મનની સ્વસ્‍થતા ઓછી રહેવાથી કામકાજમાં તમારે એકાગ્રતા વધારવી પડશે. પરિવારજનો સાથે કોઈપણ બાબતે ચર્ચા કરવામાં હઠાગ્રહ છોડવાની સલાહ છે. માતા સાથે આત્મીયતા વધારવાની સલાહ છે. જમીન, મકાન વાહનની ખરીદી કે તેના દસ્‍તાવેજ કરવા માટે અનુકૂળ સમય નથી. નકારાત્‍મક વિચારો મનમાંથી દૂર કાઢીને ખુશ રહેવાનો પ્રયાસ કરવો. જળાશય નજીક જવાનું ટાળજો. પાણીજન્ય બીમારીથી પણ બચવાની સલાહ છે. નોકરીમાં સ્‍ત્રીવર્ગથી સંભાળવું.

કન્યા: ચંદ્રનું ભ્રમણ આજે વૃશ્ચિક રાશિમાં છે જે આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજે અવિચારી સાહસ કરવા સામે આપને ખાસ ચેતવવામાં આવે છે. લાગણીભર્યા સંબંધો બંધાશે. ભાઇબહેનો સાથે સુમેળ રહે. મિત્રો અને સગાંસ્‍નેહીઓ સાથે મુલાકાત થાય. ગૂઢ રહસ્‍યમય વિદ્યાઓ પરત્‍વે આકર્ષણ થાય અને તેમાં ‍સિદ્ધિ મળે. વિરોધીઓ અને પ્રતિસ્‍પર્ધીઓ સામે ટક્કર ઝીલી શકો.

તુલા: ચંદ્રનું ભ્રમણ આજે વૃશ્ચિક રાશિમાં છે જે આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. આપનું માનસિક વલણ શક્ય હોય એટલું સકારાત્મક રાખવાનો પ્રયાસ કરવો. ક્રોધાવેશમાં કોઈપણ ખોટો નિર્ણય લેવાઈ જાય અથવા તમારી વાણીના કારણે કોઈને મનદુઃખ થાય તેવી સ્થિતિ ટાળવા માટે આજે શાંતિ અને ધીરજ રાખવી અને શક્ય હોય તો એકાંતમાં જ રહેવાનો પ્રયાસ કરવો. બિનજરૂરી ખર્ચથી બચવું અને તંદુરસ્‍તીની કાળજી લેવી. અનૈતિક પ્રવૃત્તિઓ તરફ ન વળવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં મહેનત વધારવી પડશે.

વૃશ્ચિક: ચંદ્રનું ભ્રમણ આજે વૃશ્ચિક રાશિમાં છે જે આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. આજે આપને તન અને મનની પ્રસન્‍નતા રહેશે. કુટુંબ સાથે ખુશખુશાલ સમય પસાર થાય. દોસ્‍તો કે સગાંસ્‍નેહીઓ તરફથી આપને ઉપહાર મળે. પ્રિયજન સાથેની મુલાકાતમાં સફળતા મળે. માંગલિક પ્રસંગમાં જવાનું થાય. ધનલાભ અને પ્રવાસના યોગ છે. દાંપત્‍યજીવનમાં પ્રસન્‍નતાનો અનુભવ કરશો.

ધન: ચંદ્રનું ભ્રમણ આજે વૃશ્ચિક રાશિમાં છે જે આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે ગુસ્‍સાના કારણે આપના પરિવારજનો તેમજ અન્‍ય લોકો સાથેના સંબંધો સાચવવાની સલાહ છે. આપના વાણી અને વર્તનની સમયમર્યાદા ઝઘડાનું મૂળ બની શકે છે માટે સંયમ રાખવો. અકસ્‍માતથી સાવધાન રહેવું. માંદગી પાછળ ધનખર્ચ થાય. અદાલતી કામકાજમાં સાવચેતીભર્યું પગલું લેવાની સલાહ છે. નકામા કાર્યો પાછળ આપની શક્તિનો વ્‍યય થશે.

મકર: ચંદ્રનું ભ્રમણ આજે વૃશ્ચિક રાશિમાં છે જે આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આપનો આજનો દિવસ તમામ ક્ષેત્રે લાભદાયી રહેશે. સ્‍નેહીજનો અને મિત્રોને મળવાનું થાય. પ્રિયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક બનશે. લગ્‍નોત્‍સુક પાત્રોનો લગ્‍નનો પ્રશ્ન નજીવા પ્રયત્‍નો ઉકેલી જશે. વેપારીઓને વેપારધંધામાં અને નોકરિયાતોને નોકરીમાં આવકવૃદ્ધિ થાય. ગૃહસ્‍થજીવનમાં આનંદ રહે. નવી વસ્‍તુઓની ખરીદી થાય.

કુંભ: ચંદ્રનું ભ્રમણ આજે વૃશ્ચિક રાશિમાં છે જે આપની રાશિથી દશમ ભાવમાં છે. દરેક કાર્ય સરળતાથી પાર પડશે અને તેમાં સફળતા મળશે. નોકરી ધંધાના સ્‍થળે પણ સાનુકૂળ પરિસ્‍િથતિ સર્જાય. સરકારી કાર્યો નિર્વિધ્‍ને પાર પડે. ઉચ્‍ચ અધિકારીઓનું વલણ સહકારભર્યું રહે. તંદુરસ્‍તી જળવાશે. માનસિક રીતે હળવાશ અનુભવશો. બઢતી અને ધનપ્રાપ્તિના યોગ છે. ગૃહસ્‍થજીવન આનંદપૂર્ણ રહે. જાહેર માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થાય.

મીન: ચંદ્રનું ભ્રમણ આજે વૃશ્ચિક રાશિમાં છે જે આપની રાશિથી નવમ ભાવમાં છે. આજના દિવસની શરૂઆત થોડા અજંપો અને ઉચાટ સાથે થાય પરંતુ સમય વિતેશ તેમ તમે ખુશમિજાજમાં આવી જશો. શરીરમાં સુસ્‍તી અને થાક અનુભવાય માટે આરામ પર ધ્યાન આપવું. કોઇપણ કામ પાર ન પડે તો નિરાશ થવાના બદલે બમણા પ્રયાસ કરવા. નસીબના ભરોસે બહું રહેવું નહીં. ઓફિસમાં અધિકારીવર્ગ સાથે સંભાળીને કામ લેવાની સલાહ આપવામાં આવે છે. સંતાનોને લગતી બાબતોમાં વધુ ધ્યાન આપવું પડશે. નાણાંખર્ચની શક્યતા વધુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.