ગુજરાત

gujarat

શાકભાજીના ભાવોમાં વધારો ગૃહિણીઓ થઈ ઓછું શાક લેવા મજબુર

By

Published : Nov 2, 2022, 4:23 PM IST

ભાવનગર શહેરમાં અલગ અલગ શાકભાજીની માર્કેટમાં (Bhavnagar Vegetable market Prices increased) લીલા શાકભાજીના ભાવો અલગ અલગ જોવા મળી રહ્યા છે. ગરીબ વર્ગની ગૃહિણીઓને વિચારવું પડે છે અને મધ્યમ વર્ગની મહિલાઓને માત્રા ઘટાડવાની ફરજ પડી છે. લીલા શાકભાજીના ભાવમાં પણ વધારો(Prices of vegetables in Bhavnagar) જોવા મળી રહ્યો છે. આ શાકભાજીના ભાવની અસર ગૃહિણીઓના રસોડા પર પડી રહી છે. શું ભાવ છે જાણો

શાકભાજીના ભાવોમાં વધારો ગૃહિણીઓ થઈ અઢીસો શાક લેવા થયા મજબુર
શાકભાજીના ભાવોમાં વધારો ગૃહિણીઓ થઈ અઢીસો શાક લેવા થયા મજબુર

ભાવનગરશહેરમાં શાકભાજીના ભાવો ગરીબ લોકોને આરોગતા વિચાર કરે તેવા છે. મધ્યમ વર્ગીય લોકોને મધ્યમ લાગી રહ્યા છે પણ જે રીતે શાકભાજીનાભાવોવધ્યા (Increase Price of Vegetables in Gujarat) છે. તેથી ક્યાંક ગૃહિણીઓના બજેટ પર અસર (Bhavnagar Vegetable market Prices increased) કર્તા જરૂર થયા છે. શું છે ભાવ જાણીએ.

શાકભાજીની માર્કેટમાં લીલા શાકભાજીના ભાવો અલગ અલગ જોવા મળી રહ્યા છે. ગરીબ વર્ગની ગૃહિણીઓને વિચારવું પડે છે

ભાવનગર શાક માર્કેટમાં આવતા શાકભાજી અને ગૃહિણીભાવનગરની શાક માર્કેટમાં (Bhavnagar Vegetable Market) લીલા શાકભાજી આવી રહ્યા છે, પરંતુ મોટાભાગના લીલા શાકભાજીના ભાવો (Green Vegetable prices before Winter Season) 40 રૂપિયા ઉપર કિલો રહેવા પામ્યા છે. ગરીબ ઘરની ગૃહિણીઓને શાકભાજી લેતા વિચારવું પડે છે. કિલોના સ્થાને 500 ગ્રામ કે 250 ગ્રામ શાકભાજીની ખરીદી કરવી પડી રહી છે. જોકે મધ્યમ વર્ગની ગૃહિણીઓને શાકભાજીના ભાવ મધ્યમ (Middle class families in trouble due to Price hike) લાગી રહ્યા છે. બધા મધ્યમ ભાવ છે પણ મેં બધું અઢીસો લીધું 15 અને 20નું અઢીસો લીધું છે.

શાકભાજીના ભાવો વધ્યા છે તેથી ક્યાંક ગૃહિણીઓના બજેટ પર અસર કર્તા જરૂર થયા છે. શુ છે ભાવ જાણીએ

શાકભાજીના ભાવો શું રહ્યા માર્કેટમાં અને ખુલ્લી બજારમાં ભાવનગરની શાક માર્કેટમાં (Vegetable market Prices of Bhavnagar) ભાવો લીલા શાકભાજીના મધ્યમ જોવા મળી રહ્યા છે. જ્યારે છૂટક ભાવો બહારની પાથરણા બજારમાં અલગ રહેવા પામ્યા છે. અલગ અલગ બજારના ભાવને પગલે ગૃહિણીઓને અલગ અલગ સ્થાનો પર ફરીને વિચારી શાકભાજી લેવાની ફરજ પડે છે. 15થી 20 રૂપિયાની કિલો ચિઝોન ભાવ 30થી 40 થઈ ગયા છે. બધા મીડીયમ ભાવ છે. ટીંડોરા 15ના અઢીસો, લાંબા રીંગણાં 10ના અઢીસો મોટા રીંગણાં 40ના કિલો, દૂધી 30ની કિલો, ટમેટા 30ના કિલો ભાવ છે.

ABOUT THE AUTHOR

...view details