ગુજરાત

gujarat

જનાદેશ 2024 : જૂનાગઢ લોકસભા બેઠક પર રાજેશ ચુડાસમાએ ભગવો લહેરાવ્યો, ત્રીજીવાર સાંસદ ચૂંટાયા

By ETV Bharat Gujarati Team

Published : Jun 4, 2024, 4:26 PM IST

Updated : Jun 4, 2024, 6:25 PM IST

રાજેશ ચુડાસમાએ ભગવો લહેરાવ્યો
રાજેશ ચુડાસમાએ ભગવો લહેરાવ્યો (ETV Bharat)

જૂનાગઢ લોકસભા બેઠકના મતદારોએ ચાલુ સાંસદ અને ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાને સતત ત્રીજીવાર સાંસદ તરીકે ચૂંટ્યા છે. ભાજપના રાજેશ ચુડાસમાએ 5,84,049 મત મેળવી 1,35,494 લીડ સાથે શાનદાર જીત મેળવી છે. જૂનાગઢ લોકસભા બેઠક પર 58.91 ટકા મતદાન થયું હતું. કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ 4,48,555 મત મેળવ્યા છે. સાથે નોટામાં 14,013 મત પડ્યા હતા.

Last Updated : Jun 4, 2024, 6:25 PM IST

ABOUT THE AUTHOR

...view details