ETV Bharat / snippets

હાથગઢ મિત્રો સાથે ટ્રેકિંગ કરવા આવેલા એન્જિનિયર યુવકનું હાર્ટ એટેકથી મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 8, 2024, 12:39 PM IST

હાથગઢ તરફ મિત્રો સાથે ટ્રેકિંગ કરવા જતા યુવકનું હાર્ટ એટેકથી નિપજ્યું મોત
હાથગઢ તરફ મિત્રો સાથે ટ્રેકિંગ કરવા જતા યુવકનું હાર્ટ એટેકથી નિપજ્યું મોત (Etv Bharat gujarat)

તાપી: વાલોડ તાલુકાના ગોલણ ગામ ખાતે આશ્રમ ફળીયામાં રહેતા 28 વર્ષીય યુવાન હાર્દિક રાઠોડ પોતાના મિત્રો સાથે કાલીબેલ, માયાદેવી, હાથગઢ તરફ ફરવા ગયો હતો, યુવક તેના મિત્રો સાથે હાથગઢ વોટરફોલ પાસે પહોંચવા માટે ડુંગર પર પગપાળા ડુંગર ચઢી રહ્યો હતો, ત્યારેે અચાનક તેને છાતીમાં દુખાવો થયો હતો તેને હોસ્પિટલ ખસેડાતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.