ETV Bharat / snippets

ડાંગમાં રોપણી કરી રહેલા ખેતર મજૂરો પર પડ્યુ સાગનું વૃક્ષ, એક મહિલા ખેતમજૂરનું મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 6, 2024, 8:24 AM IST

રોપણી કરી રહેલા ખેતર મજૂરો પર પડ્યુ સાગનું વૃક્ષ
રોપણી કરી રહેલા ખેતર મજૂરો પર પડ્યુ સાગનું વૃક્ષ (Etv Bharat Gujarat)

ડાંગ: જિલ્લાના કુડકસ ગામે ખેડૂત ભરતભાઈ મહાદુભાઈ રાઉતના ખેતરમાં કામ કરતા મજૂરો પર સાગનું વૃક્ષ પડતા 46 વર્ષિય સુંદરબેન પવાર નામની એક ખેત મજૂર મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય મજૂરોને નાની મોટી ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મજૂરોને PHC વઘઈ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. મૃતકના જ્યારે તેમના પતિ અશોકભાઈ ને ગંભીર ઈજા થતાં તાત્કાલીક વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.