ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Jun 4, 2024, 4:03 PM IST

Updated : Jun 4, 2024, 6:29 PM IST

ETV Bharat / snippets

જનાદેશ 2024 : અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપ અજેય, દિનેશ મકવાણાએ જીત મેળવી

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપ અજેય
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપ અજેય (ETV Bharat)

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના મતદારોએ ફરી એકવાર ભાજપના શાસન પર વિશ્વાસ દાખવ્યો છે. ભાજપના દિનેશ મકવાણા 6,11,704 મત મેળવી 2,86,437 લીડ સાથે જીત નજીક છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 55.45 ટકા મતદાન થયું હતું. કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણાએ 3,25,267 મત મેળવ્યા છે. નોંધનીય છે કે, દિનેશ મકવાણા અગાઉ અમદાવાદ શહેરના ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. NOTA માં 14,007 મત પડ્યા છે.

Last Updated : Jun 4, 2024, 6:29 PM IST

ABOUT THE AUTHOR

...view details