ગુજરાત

gujarat

ETV Bharat / videos

હવામાન વિભાગની આગાહી અનુસાર તાપી જિલ્લાના વાલોડ તાલુકા વરસાદી માહોલ - Gujarat Weather - GUJARAT WEATHER

By ETV Bharat Gujarati Team

Published : Jun 15, 2024, 4:30 PM IST

તાપીઃ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે તાપી જિલ્લાના વાલોડ તાલુકા માં મેઘ મહેરામણ શરૂ થયો છે.  જેમાં વાલોડ ગામ તેમજ વાલોડ થી શાહપોર ગામ તરફ જતા માર્ગ પર વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આ વચ્ચે વાલોડ બારડોલી માર્ગ પર વરસાદી માહોલ હોવાને કારણે મુસાફરીમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે તાપી જિલ્લાના વાલોડ તાલુકા માં મેઘ મહેરામણ શરૂ થયો છે.  જેમાં વાલોડ ગામ તેમજ વાલોડ થી શાહપોર ગામ તરફ જતા માર્ગ પર વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આ વચ્ચે વાલોડ બારડોલી માર્ગ પર વરસાદી માહોલ હોવાને કારણે મુસાફરીમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details