ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં 7 મેના મતદાનની દિવસે રહેશે જાહેર રજા, સરકારે જાહેર કર્યો પરિપત્ર - ગુજરાતમાં 7 મેના જાહેર રજા - ગુજરાતમાં 7 મેના જાહેર રજા

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. 7 મેના રોજ મતદારો મતદાન કરશે. જેને લઈને ગાંધીનગર સચિવાલય દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં 7 મેના મતદાનની દિવસે રહેશે જાહેર રજા
ગુજરાતમાં 7 મેના મતદાનની દિવસે રહેશે જાહેર રજા

By ETV Bharat Gujarati Team

Published : Apr 8, 2024, 3:10 PM IST

ગાંધીનગર:લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતમાં મતદાનનાં દિવસે એટલે કે 7મેના રોજ જાહેર રજા રહેશે. સામાન્ય વહિવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને આ અંગે માહિતી આપી છે.

ગુજરાતમાં 7 મેના મતદાનની દિવસે રહેશે જાહેર રજા

7 મેના રોજ ગુજરાત લોકસભાની સામાન્‍ય ચુંટણી અને ગુજરાત વિધાનસભાની વિજાપુર, ખંભાત, વાધોડીયા, માણાવદર અને પોરબંદરની ખાલી પડેલ ૫ (પાંચ) બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે. જેને લઈને ગુજરાત રાજયમાં જાહેર રજા જાહેર કરાઈ છે.

  1. ભરૂચ લોકસભા બેઠક પર વસાવા vs વસાવા, છોટુ વસાવા અને AIMIM બનશે કિંગ મેકર ! - Lok Sabha Election 2024
  2. ભારતમાં ચૂંટણી ચિન્હોનો ઇતિહાસ શું છે, કેવી રીતે ફાળવવામાં આવે છે ચૂંટણી ચિન્હ, જાણો- - LOK SABHA ELECTION 2024

ABOUT THE AUTHOR

...view details