અમદાવાદ :વર્ષ 2025 શરુ થતાની સાથે જ લોકોએ નવી આશા બાંધી છે. નવા ઉત્સાહ અને ઉમંગ સાથે લોકો ધંધા, નવા સાહસો અને શુભ કાર્યો શરૂ કરવા યોગ્ય અને શુભ મુહૂર્ત નક્કી કરી રહ્યા છે. મકરસંક્રાંતિ બાદથી કમુરતા હટશે અને શરુ થશે શુભ સમય અને તિથિઓ. માંગલિક પ્રસંગોમાં સૌથી શુભ લગ્ન પ્રસંગ છે. જે માટે વર્ષ 2025 માં કેટલા મુહૂર્ત અને કઈ તારીખ શુભ છે, જાણો આ અહેવાલમાં...
કમુરતા હટશે અને શરુ થશે લગ્ન સીઝન :ઉત્તરાયણના દિવસે સૂર્યના મકર રાશિમાં પ્રવેશની સાથે કમુરતા હટશે અને શરુ થશે લગ્ન સીઝન. વર્ષ 2025 લગ્ન માટેના કુલ 72 શુભ મુહૂર્ત છે. જેમાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમ ચાર મહિનામાં એક પણ મુહૂર્ત નથી. આ સિવાયના તમામ મહિનામાં કેટલીક તારીખો લગ્ન પ્રસંગ માટે શુભ છે. આ અંગે જ્યોતિષ ડો. યોગેશ્વર શાસ્ત્રીએ શું કહ્યું વાંચો આગળ...
વર્ષ 2025 માં લગ્ન માટેના શુભ મુહૂર્ત :
- જાન્યુઆરી : 16, 19, 21, 22, 24, 26, 30
- ફેબ્રુઆરી :3, 4, 6, 7, 12, 13, 14, 16, 17, 20, 21, 22, 23, 25
- માર્ચ : 1, 2, 6, 7, 12
- એપ્રિલ :14, 16, 18, 19, 20, 21, 25, 29, 30
- મે : 1, 5, 6, 8, 10, 14, 15, 16, 17, 18, 22, 23, 24, 27, 28
- જૂન :2, 4, 5, 7, 8
- નવેમ્બર : 2, 3, 6, 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25, 30
- ડિસેમ્બર : 4, 5, 6
લગ્ન પ્રસંગ માટે રાશિ અને ગ્રહોનું ગણિત :