બનાસકાંઠા: દરેક માણસ પોતાના જન્મ દિવસની પાર્ટીઓ અલગ- અલગ રીતે ઉજવાતા હોય છે. જેમકે કોઈ કેક કાપીને ઉજવે, તો કોઈ ચોકલેટ વેચીને ઉજવતા હોય છે. ત્યારે બનાસકાંઠા વિસ્તારમાં જન્મ દિવસ કંઈક અલગ અંદાજમાં ઉજવાયો છે.
બનાસકાંઠામાં આરોગ્ય વિભાગના કર્મચારીએ દીકરીના જન્મ દિવસની અનોખી રીતે કરી ઉજવણી - Celebrating birthday in unique way - CELEBRATING BIRTHDAY IN UNIQUE WAY
ભાવનગર જિલ્લાના વાવ તાલુકાના આરોગ્ય વિભાગમાં નોકરી કરતાં દિનેશભાઈ આચાર્યએ તેમની દીકરીના જન્મ દિવસ નિમિતે વાવના બસ સ્ટેશનમાં 500 થી વધારે વૃક્ષોનું ફ્રીમાં વિતરણ કર્યું અને એક નવી રીતે જન્મ દિવસની ઉજવણી કરી હતી., health department employee's daughter birthday Celebrating in unique way

બનાસકાંઠામાx દીકરીના જન્મ દિવસની અનોખી રીતે કરી ઉજવણી (Etv Bharat Gujarat)
Published : Jul 5, 2024, 8:35 PM IST
બનાસકાંઠામાં દીકરીના જન્મ દિવસની અનોખી રીતે કરી ઉજવણી (Etv Bharat Gujarat)
બનાસકાંઠાના વાવ તાલુકાના આરોગ્ય વિભાગમાં નોકરી કરતાં દિનેશ ભાઈ આચાર્યએ તેમની દીકરીના જન્મ દિવસ નિમિતે વાવના બસ સ્ટેશનમાં 500 થી વધારે વૃક્ષોનું ફ્રીમાં વિતરણ કરી, એક નવી રીતે જન્મ દિવસની ઉજવણી કરી છે. હવે ઉનાળાની સિઝનમાં ગરમી ખૂબ જ વધતી હોય છે. ગરમી 44 ડિગ્રીથી વધારે તાપમાનમાં આપણે હેરાન થયા હોઈએ છીએ, ત્યારે આ રીતે વૃક્ષો વાવીને જન્મદિવસની ઉજવણી કરવી એ ખૂબ જ ફાયદા કારક છે. તેમણે વૃક્ષો વાવીને એક અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરી છે.