ગુજરાત

gujarat

ETV Bharat / state

Gandhinagar: GAS કેડરના 32 અધિકારીઓની બદલી, જુઓ સંપૂર્ણ યાદી - GAS કેડરના 32 અધિકારીઓની બદલી

રાજ્ય સરકાર દ્વારા GAS કેડરના 32 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જુઓ કોની બદલી કરવામાં આવી ?

GAS કેડરના 32 અધિકારીઓની બદલી
GAS કેડરના 32 અધિકારીઓની બદલી

By ETV Bharat Gujarati Team

Published : Mar 16, 2024, 8:42 AM IST

અમદાવાદ:લોકસભાની ચૂંટણી પહેલા જાણે બદલીનો દોર શરૂ થયો છે. ગુજરાત સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર હિતમાં 32 GAS કેડરના અધિકારીની બદલી કરવામાં આવી છે. આ બદલી હુકમમાં ઇન્ડેક્સ Bના જોઇન્ટ MD અને જામનગરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.

જુઓ સંપૂર્ણ યાદી

GAS કેડરના 32 અધિકારીઓની બદલી
GAS કેડરના 32 અધિકારીઓની બદલી
GAS કેડરના 32 અધિકારીઓની બદલી

ABOUT THE AUTHOR

...view details