ગુજરાત

gujarat

ETV Bharat / sports

ટીમ ઈન્ડિયા સ્વદેશ પહોંચી, T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ભારતીય ટીમ બાર્બાડોસથી દિલ્હી પહોંચી - indian cricket team return home - INDIAN CRICKET TEAM RETURN HOME

T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ટીમ ઈન્ડિયા બાર્બાડોસથી દિલ્હી પહોંચી ગઈ છે, દિલ્હી એરપોર્ટ પર ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. indian cricket team return

સ્વદેશ પહોંચી ટીમ ઈન્ડિયા
સ્વદેશ પહોંચી ટીમ ઈન્ડિયા (ANI)

By ETV Bharat Gujarati Team

Published : Jul 4, 2024, 6:52 AM IST

Updated : Jul 4, 2024, 7:53 AM IST

નવી દિલ્હી:T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ બાર્બાડોસથી દિલ્હી પહોંચી છે, ખરાબ હવામાનને કારણે, BCCIએ ભારતીય ખેલાડીઓની વાપસી માટે એક વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી, જેમાં ભારતીય ખેલાડીઓ સિવાય, તેમના સપોર્ટ સ્ટાફ અને મીડિયા પર્સન પણ સવાર હતા.

T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ બાર્બાડોસથી દિલ્હી પહોંચી છે, ખરાબ હવામાનને કારણે, BCCIએ ભારતીય ખેલાડીઓની વાપસી માટે એક વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરી હતી, જેમાં ભારતીય ખેલાડીઓ સિવાય, તેમના સપોર્ટ સ્ટાફ અને મીડિયા પર્સન પણ સવાર હતા.

ટર્મિનલ 3 પર બસો તૈયાર: નવી દિલ્હી ટર્મિનલ-3 પર ભારતીય ટીમ માટે ખાસ બસો તૈયાર રાખવામાં આવી હતી. જેમા સવાર થઈને ટીમ ઈન્ડિયા તેમની હોટલ માટે રવાના થયા હતાં.

દિલ્હીની ITC મૌર્યા હોટેલમાં વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા.

T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડીઓની એક ઝલક જોવા માટે દિલ્હી એરપોર્ટ બહાર ક્રિકેટપ્રેમીઓનો જમાવડો.

BCCIએકર્યુ ટ્વિટ:BCCIએ ટ્વિટ કરીને ભારતીય ટીમના સ્વદેશ આગમનની પુષ્ટિ કરી છે. બોર્ડે એક ખાસ વીડિયો પણ એક્સ (X) પર પોસ્ટ કર્યો છે.

BCCI અધ્યક્ષ જય શાહનું ટ્વવિટ

સૂર્યાએ ટ્વીટ કર્યું: રોહિત શર્માના ટ્વીટને રીટ્વીટ કરતા સૂર્યકુમાર યાદવે લખ્યું, મુંબઈમાં મળીએ મિત્રો !

Last Updated : Jul 4, 2024, 7:53 AM IST

ABOUT THE AUTHOR

...view details