ગુજરાત

gujarat

જામનગરમાં સેલેબ્રિટીઓને જમાવડો, અનંત અંબાણીના લગ્નમાં મોંઘેરા મહેમાન

By ETV Bharat Gujarati Team

Published : Mar 1, 2024, 8:26 PM IST

જામનગરમાં સેલેબ્રિટીઓને જમાવડો, અનંત અંબાણીના લગ્નમાં મોંઘેરા મહેમાન
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ઘોની પત્ની સાક્ષી સાથે જામનગર પહોંચ્યો
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર પર જામનગર પધાર્યા
બોલીવુડના ખેલાડી સ્ટાર અક્ષય કુમાર પણ મોંઘેરા મહેમાનમાં સામેલ
વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી ડ્વેન બ્રાવો પણ જામનગર આવ્યાં

ABOUT THE AUTHOR

...view details