ETV Bharat / state

مودی نے گجراتی میں گربہ لکھا - وزیراعظم نریندر مودی

وزیراعظم نریندر مودی نے گجراتی زبان میں گربہ لکھا ہے۔ جسے لوگوں نے نہ صرف پسند کیا بلکہ اس پر جم کر رقص بھی کیا۔

وزیراعظم نریندر مودی نے گجراتی گربہ لکا
author img

By

Published : Oct 7, 2019, 3:09 PM IST

اطلاعات کے مطابق آج گربہ کے موقع پر وزیراعظم کا لکھا ہوا نغمہ سرنیم گربا مہوتسو میں سومل ڈیری کے چیئرمین نے لانچ کیا۔

اس نغمے کو آواز انیس رنگریز نے دیا ہے۔

وزیراعظم نریندر مودی نے گجراتی گربہ لکا.ویڈیو

نغمہ یہ ہے

  • گائے اینو گربو۔ زیلو اینو گربو۔ گربو گجرات نی۔ گروی میرات چھے۔

اطلاعات کے مطابق آج گربہ کے موقع پر وزیراعظم کا لکھا ہوا نغمہ سرنیم گربا مہوتسو میں سومل ڈیری کے چیئرمین نے لانچ کیا۔

اس نغمے کو آواز انیس رنگریز نے دیا ہے۔

وزیراعظم نریندر مودی نے گجراتی گربہ لکا.ویڈیو

نغمہ یہ ہے

  • گائے اینو گربو۔ زیلو اینو گربو۔ گربو گجرات نی۔ گروی میرات چھے۔
Intro: માં આદ્ય શક્તિના નવલા નવરાત્ર ચાલી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના બારડોલીમાં સ્વર્ણિમ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી માં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલા ગરબાનું નવા સંગીત સાથે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.....





Body:" ગાય એનો ગરબો.. જીલે એનો ગરબો ..... ગરબો ગુજરાતની ગરવી મીરાત છે " આ ગરબાના શબ્દો છે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના , અને જે ગરબાનું લોન્ચિંગ નવા સંગીત સાથે સરદારની કર્મભૂમિ બારડોલીના સ્વર્ણિમ ગ્રુપ આયોજિત ગરબા મહોત્સવમાં કરવામાં આવ્યું હતું . માં આદ્ય શક્તિના પર્વનું મહત્વ સમગ્ર દેશ અને દુનિયા જાણી શકે તેવા હેતુથી લખવામાં આવેલા આ ગરબાનું લોન્ચિંગ સુમુલ ડેરી ના ચેરમેન રાજુ પાઠકના હસ્તે કરવામાં આવ્યું હતું .....
2011 માં ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદી દ્વારા ગરબાના બોલ લખવામાં આવ્યા હતા અને એજ ગરબાનું નવા સંગીત સાથે આજે બારડોલીમાં લોન્ચિંગ કરવામાં આવ્યું છે, સુરત ના ગરબાના નવયુવા કમ્પોસર એનિષ રંગરેજ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગરબાના તાલે ખેલૈયાઓ ઘૂમ્યા હતા, સાથે સાથે મોદીજીના ગરબાનું કમ્પોઝ કરનાર યુવાએ પણ ગર્વની લાગણી અનુભવી હતી .....Conclusion:
ગુજરાતની ઓળખ એટલે પહેલા તો ગુજરાતના ગરબા અને બીજું દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી , અને તેમાં પણ ખેલૈયાઓ ને મજા ત્યારે પડી કે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લખવામાં આવેલા ગરબાના તાલે જ ઘૂમવા મળ્યું .....

બાઈટ 1 .... રાજુ પાઠક..... સુમુલ ડેરી ચેરમેન

બાઈટ 2 .... એનિસ રંગરેજ .... ગરબા કમ્પોઝર

બાઈટ 3 ... ભૂમિ વસાવા ..... ખેલૈયા

બાઈટ 4 .... નીલમ ગામીત ..... ખેલૈયા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.