गांधीनगर - नदी परिसरात पडणाऱ्या पावसामुळे नर्मदा धरणाच्या पाणी पातळीत सातत्याने वाढ होत आहे. धरणाची पाणी पातळी 133.38 मीटरपर्यंत वाढली असून धरणाचे 23 दरवाजे 3.7 मीटरने उघडण्यात आले आहेत. पाणी पातळीत वाढ होत असल्याने नदी काठच्या गावांना सतर्कतेचा इशारा देण्यात आला आहे. धरणातून 5 लाख 6 हजार क्युसेक वेगाने विसर्ग करण्यात येत आहे.
नर्मदा धरणाची पाणी पातळी 133.38 मीटरपर्यंत वाढली - नर्मदा धरणाची पातळी
गुजरातमध्ये पडणाऱ्या पावसामुळे नर्मदा धरणाच्या पाणी पातळीत सातत्याने वाढ होत आहे. धरणाची पाणी पातळी 133.38 मीटरपर्यंत वाढली आहे.
नर्मदा धरण
गांधीनगर - नदी परिसरात पडणाऱ्या पावसामुळे नर्मदा धरणाच्या पाणी पातळीत सातत्याने वाढ होत आहे. धरणाची पाणी पातळी 133.38 मीटरपर्यंत वाढली असून धरणाचे 23 दरवाजे 3.7 मीटरने उघडण्यात आले आहेत. पाणी पातळीत वाढ होत असल्याने नदी काठच्या गावांना सतर्कतेचा इशारा देण्यात आला आहे. धरणातून 5 लाख 6 हजार क्युसेक वेगाने विसर्ग करण्यात येत आहे.
Intro:aproal by -desk
ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે,ગત રોજથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં સોમવારના રોજ બપોરે નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 133.97 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ હતી.મધ્યપ્રદેશ ઓમકારેશ્વર ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણી છોડાતા સતત પાણીની આવક thata નર્મદા ડેમના 23 ગેટને 2.5 મીટર ખોલી નર્મદા નદીમાં 5,52,290 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હતું.Body:ઉપરવાસમાંથી હજુ પણ 6,13,297 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.સરદાર સરોવરમાં પાણીનો લાઈવ સ્ટોરેજ 4335 મિલિયન ક્યુબીક મીટર છે.1200 મેગાવોટનું રિવર બેડ પાવર હાઉસ 24 કલાક ચાલુ જ્યારે 250 મેગાવોટના કેનાલ હેડ પાવર હાઉસના 3 યુનિટ ચાલુ છે.Conclusion:ત્યારે નર્મદા ગાંડીતુર બનતા ફરી કેવડિયા પાસે આવેલ ગોરા બ્રીઝ ડૂબ્યો છે જેને કારણે 8 ગામો ને અસર પહોંચી છે અને ભરૂચ ,નર્મદા અને વડોદરા ના 26 નદી કાંઠા વિસ્તાર ના ગામો ને સાવચેત કરવામાં આવ્યા છે બીજી બાજુ નર્મદા નદી માં મોટી માત્ર માં પાણી આવતા ગરુડેશ્વર પાસે બનાવેલ રિવર ડેમ પણ ઓવરફ્લો થયો છે આ રિવર ડેમ ઓવર ફ્લો થતા આહલાદક વાતાવરણ બન્યું છે