ETV Bharat / bharat

पीएम मोदी की लोकप्रियता का नमूना, सुनार ने बनाई चांदी की मूर्ति - idol of pm modi in gujarat

गुजरात के सूरत में पीएम मोदी की लोकप्रियता का एक नमूना देखने को मिला. सूरत के एक सुनार ने पीएम मोदी की चांदी की मूर्ति तैयार की है. इसकी चर्चा हर ओर है.

पीएम मोदी की मूर्ति.
author img

By

Published : Sep 11, 2019, 8:34 PM IST

Updated : Sep 30, 2019, 6:43 AM IST

सूरत: गुजरात के सूरत में एक सुनार ने अपनी कला प्रदर्शित करते हुए पीएम मोदी की मूर्ति बनाई है. पीएम मोदी की ये मूर्ति चांदी धातु की है. इस तरह के पुतले और तस्वीरें सुनार ने पहले भी बनाई हैं, वो भी अलग-अलग धातुओं का प्रयोग कर के.

इन मुर्तियों में से सबसे प्रचलित हुई मूर्ति में सरदार वल्लभ भाई पटेल की है. इस मूर्ति पर सोने की परते चढ़ाई गईं थी. ये मूर्ति हूबहू स्टैच्यू ऑफ यूनिटी की तरह थी. इस बार पीएम मोदी की मूर्ति बनाई गई है. ये मूर्ति भी मैडम तुशाड म्यूजियम में लगी प्रधानमंत्री नरेंद्र मोदी की मूर्ति की तरह है. सभी मूर्तियों को कारीगर हाथ से बनाते हैं. इन मूर्तियों को बनाने में किसी भी तरह की मशीनों का प्रयोग नहीं किया जाता.

पीएम मोदी की चांदी से बनी मूर्ति, देखें वीडियो.

पढ़ें: मथुरा : जब गाय और बछड़े को पीएम मोदी ने किया दुलार

बता दें, पीएम मोदी गुजरात से ही आते हैं और वे पीएम बनने से पूर्व गुजरात के मुख्यमंत्री भी रहे हैं. इसके चलते गुजरात में पीएम मोदी की लोकप्रियता काफी अधिक है. मोदी की लोकप्रियता के चलते ही सुनार ने ये मूर्ति तैयार की है.

Intro:સુરતઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાંદીની ઘણી તસ્વીરો અને મૂર્તિઓ તમે જોઈ હશે પરંતુ આજે તમને પીએમ મોદીની એક એવી મૂર્તિ બતાવવા જઈ રહ્યા છે કે જેને જોઈને તમે પણ મોમાં આંગળા નાખી દેશો.આ ચાંદીની મૂર્તિ અઢી કિલોની છે જેની ડિમાન્ડ પણ બહુ છે રાજસ્થાનના કારીગરો દ્વારા હેન્ડમેડ મૂર્તિ બનાવવામાં આવી છે. મેડમ તુસાદ મ્યુઝિમમાં પ્રેમ મોદીની મીણની પ્રતિમા મુક્યા પછી આ ચાંદીની મૂર્તિ બનાવવામાં આવી છે.સાથે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ગોલ્ડ ફ્રેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતુકૃતિની વિદેશોમાં પણ ભારે ડિમાન્ડ છે.

Body:દેશમાં સૌપ્રથમ વખત કોઇ વડાપ્રધાનની ચાંદીની મૂર્તિ બનાવી હોય તેવો આ પ્રથમ કિસ્સો સુરતમાં બન્યો છે. આ મૂર્તિ 2.50 કિલો ચાંદીમાંથી બનાવવામાં આવી છે આ મૂર્તિ બનાવવામાં આશરે 1.85 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
સુરતના અઠવાલાઇસ રોડ પર આવેલ એક જ્વેલર્સની દુકાનમાં મુકવામાં આવેલી મોદીની આ ચાંદીની મૂર્તિ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.આ મૂર્તિ હેન્ડમેડ છે, જેમાંકોઈપણ મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ખાસ રાજસ્થાનના કારીગરોએ આ મૂર્તિ બનાવી છે. દેશના વડાપ્રધાન ની લંડનના તુસાદ મ્યુઝીયમમાં પણ રાખવામાં આવી છે જે મોદીની વિદેશોમાં લોકપ્રિયતાની નિશાની છે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીની લોક પ્રિયતા ને નજરમાં રાખી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. મોદીની લોકપ્રિયતા ને કારણે જ્વેલર્સ માલિકને મૂર્તિઓ બનાવવાના ઓર્ડરો પણ મળી રહ્યા છે સાથે સાથે વિદેશોમાંથી પણ મોદીની ચાંદીની આ મૂર્તિના ઓર્ડરો મળી રહ્યા છે. જોકે લોકો પોતાના ભગવાન ના ફોટા કે મૂર્તિ અથવા પોતાના ફિલ્મ સ્ટાર ની જેમ મોદી ની મૂર્તિ ઘરમાં રાખવા માટે ખાસ ઓર્ડર આપી રહ્યા છે.અત્યાર સુધીમાં 43 થી વધુ મોદીની ચાંદીની મૂર્તિઓનું વેચાણ દેશ અને વિદેશમાં થઈ ગયુ છે..

જોકે આ મૂર્તિ સાથે પીએમ મોદી ના સોનાના સિક્કા અને તેમની ફ્રેમ વાળી ફોટો પણ લોકો પસંદ કરી રહ્યા છે.મોદી સાથે દેશના ગુહમંત્રી અમિત શાહ ની જુગલ જોડી જે રીતે સાથે રહીને દેશના વિકાસ ની ગાથા લખી રહ્યાં છે ત્યારે આ બન્ને નેતાની જુગલ જોડી વાળી સોનાની ફ્રેમ ની માંગ પણ ખુબજ વધી ગઈ છે. જ્વેલર્સ વ્યાપારી દિપક ભાઈ પહેથી મોદીથી પ્રભાવિત હતા ગુજરાત ના મુખીયમંત્રી હતા તે સમય થી મોદી ને પોતાના આઇકોન માની રહ્યા છે. હાલમાં મોદી દેશના વડાપ્રધાન અને તેમની લોકપ્રિયતા જે રીતે સતત વધી રહી છે ત્યારે તેમની ચાહના લોકો ના દિલમાં રહે તે માટે ખાસ આ ચાંદીની મૂર્તિ બનાવમાં આવી છે.

Conclusion:આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે સરદાર પટેલની જે પ્રતિમા છે તેની હુંબહું પ્રતિકૃતિ પણ ગોલ્ડ પ્લેટેડ બનાવવામાં આવી છે જે આશરે સવા બે ફૂટની આ પ્રતિમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે જ્યારે દીપક ચોકસીએ જણાવ્યું હતું કે જે લોકો વિદેશમાં રહે છે અને અત્યાર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયુ નથી તે લોકો માટે તેમના પરિજનો અહીંથી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓર્ડર આપી વિદેશમાં મોકલી રહ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગોલ્ડન ફ્રેમની ડિમાન્ડ વિદેશોમાં પણ બહુ છે.
Last Updated : Sep 30, 2019, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.