પોલીસ ટીમને મહિલાઓએ લાકડીઓ વડે માર માર્યો, જુઓ વીડિયો... - Sultanpur hindi news
🎬 Watch Now: Feature Video
ઉત્તરપ્રદેશ : સુલતાનપુર જિલ્લાના ગોસાઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બરુઈ ગામમાં ગુરુવારે દબંગ રાજા સિંહની ધરપકડ કરવા પહોંચેલી પોલીસ ટીમ પર મહિલાઓએ લાકડીઓથી હુમલો કર્યો હતો. પોલીસ અને મહિલાઓ વચ્ચેની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને દબંગની ધરપકડ કરવામાં આવી છે. મહિલાઓની મારપીટમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, જયસિંહપુરમાં દાખલ કરવામાં આવ્યા છે.