Karnataka Elephant Attack: કર્નાટકમાં હાથીના હુમલામાંથી એક પ્રવાસી જીવ બચાવીને ભાગ્યો - Tourist escapes from Elephant Attack - VIDEO
🎬 Watch Now: Feature Video
ચામરાજનગર: મદ્દુરુ ક્ષેત્રના બાંદીપુર ટાઈગર રિઝર્વ વિસ્તારમાં એક પ્રવાસી હાથીથી બચી ગયો (Tourist escapes from Elephant Attack ) હતો. પ્રવાસીઓ કાર રોકીને લધુશંકા માટે ગયા હતા. તે સમયે હાથીએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, પરંતુ પ્રવાસીઓ હાથીથી બચી ગયા અને કાર છોડી સ્થળ પરથી ભાગી ગયા હતા.
TAGGED:
Karnataka Elephant Attack