જામનગર: બેડ દરિયા કિનારેથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો - The beach of the bed

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 6, 2020, 8:51 AM IST

જામનગર જિલ્લાના બેડના દરિયા કિનારેથી એક અજ્ઞાત સ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. સિક્કા પોલીસને આ ઘટની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.