thumbnail

By

Published : Aug 8, 2019, 11:46 PM IST

ETV Bharat / Videos

370 અને 35A નાબૂદ કર્યા બાદ, PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન સાંભળવા અહીં કરો ક્લિક...

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ બાદ વડાપ્રધાન મોદી પ્રથમવાર દેશને સંબોધિત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને અભિનંદન પાઠવ્યા હતાં. આ ઉપરાંત ત્રણેય વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આગળ આવવા દેશના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને જાહેર લોકોને અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.