મોરબી : નર્મદા કેનાલના માઈનોર તેમજ વોટર કોર્ષના કામો તાત્કાલિક પૂરા કરવાની ખેડૂતો દ્વારા માગ - બાજરી
🎬 Watch Now: Feature Video
મોરબી : જિલ્લામાં આવેલા 7થી વધુ ગામોને કેનાલના પાણીએ રડાવ્યા છે. કેનાલમાં પાણી હોવા છતાં ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચતું નથી, તો બ્રાંચ કેનાલમાં માટી ભરાયેલી હોવાથી પાણી આગળ વધી નથી શકતું. જેથી ખેડૂતો પાણી માટે વલખા મારી રહ્યા છે. ખેડૂતો પાણી વહેલી તકે મળે તેવી માગ કરી રહ્યા છે.