જૂનાગઢમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં સ્થાનિકો પરેશાન - Gujarati news
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી શહેરના ગાંધીચોક નજીક પીવાના પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો બગાડ થઇ રહ્યો છે. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર સમસ્યાની સામે આંખ આડા કરી રહ્યું હોવાથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.