કચ્છ ભાજપે યોજી પત્રકાર પરિષદ, કૃષિ બિલના જણાવ્યા ફાયદા - Kutch BJP
🎬 Watch Now: Feature Video
કચ્છઃ કૃષિ બિલ 2020ને ધ્યાને રાખીને દેશભરમાં થઇ રહેલા વિરોધ સામે ભાજપ દ્વારા ખેડૂતોને આ બિલના ફાયદા જણાવવા માટે શુક્રવારે જિલ્લા ભાજપ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલ, સાંસદ વિનોદ ચાવડા અને ભુજના ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય, અનિરુદ્ધ દવે સહિતના આગેવાનોએ આ બિલ મુદ્દે થઇ રહેલા વિરોધને અયોગ્ય ગણાવીને ખેડૂતો માટે આ બિલ ફાયદાકારક હોવાનું જણાવ્યું હતું.