દારૂના નશામાં ધૂત યુવક આ રીતે નિચે પટકાયો, જૂઓ વીડિયો... - बीवी नहीं लौटी तो टॉवर पर चढ़ा

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 31, 2022, 5:50 PM IST

મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દારૂના નશામાં એક યુવક 60 ફૂટ ઉંચા વિજ પોલ પર ચડી ગયો હતો. પોલીસ ઉતરવાનો પ્રયાસ કરે તે પહેલા જ તે નીચે પડી ગયો હતો. નિચે પટકાતા તેને ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી. યુવકની પત્ની પિયર માંથી પાછી ન આવવાથી તે નારાજ હતો. પોલીસ ટીમે યુવકને લાઉડસ્પીકર દ્વારા નીચે ઉતરવાનું કહ્યું હતું. આ દરમિયાન યુવકનો પગ લપસી જતાં તે નીચે પડ્યો હતો. તરત જ પોલીસ ટીમે તેને જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.