આરોગ્ય કેન્દ્રની બેદરકારીના કારણે પ્રસૂતાએ બાળકને બહાર આપ્યો જન્મ - હોસ્પિટલની બહાર મહિલાની ડિલિવરી
🎬 Watch Now: Feature Video
મધ્યપ્રદેશ સરકારી આરોગ્ય સેવાઓ વેન્ટિલેટર Health services worsen in MP પર છે. તેની તસવીર ફરી એક વખત સામે આવી છે.રતલામ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં કુંદનપુર આરોગ્ય કેન્દ્ર પર તાળાને Lock on health center Ratlam કારણે એક પ્રસૂતાને હોસ્પિટલની બહાર બાળકને જન્મ Woman delivery outside hospital આપવો પડ્યો હતો. આ મામલે જવાબદાર અધિકારીઓ બેફામ જવાબો આપી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.