અમદાવાદમાં લોકોએ ગરબાની રમઝટ બોલાવી GARBA -1 - Latest news of Ahmedabad
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: દેશભરમાં નવરાત્રી ઉત્સવ ધૂમ મચાવી રહ્યો છે. લોકો ગુજરાત સહિત વિવિધ જગ્યાએ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ ગરબાની રમઝટ બોલાવી હતી.