સરસપુર ખાતે પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ અને રિહર્સલ કરવામાં આવ્યું - sarspur
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથની 142મી રથયાત્રાને હવે ગણતરીના બે દિવસ બાકી છે, ત્યારે આજરોજ સરસપુર ખાતે ગુજરાત પોલીસ દ્વારા એક રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ તેમજ મિલેટ્રી અને પેરામિલેટ્રી મિલિટરીના જવાનો પણ જોડાયા હતા.