તમિલનાડુની પાલાર નદીમાં ચામડાની ગંદકીથી બન્યા ફીણ, ખેડૂતો પરેશાન - નદીમાં ચામડાની ગંદકી
🎬 Watch Now: Feature Video
તામિલનાડુ તિરુપત્તુર જિલ્લામાં પાલાર નદીમાં ટેનરી ફેક્ટરીમાંથી ચામડાનો કચરો પાણીમાં છોડવામાં આવ્યો હતો. જેના કારણે આ વિસ્તારમાં નદીના પાણીમાં ફીણ આવતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે, મારાપાતુ વિસ્તારમાં પાલાર નદીના પુલ નીચેથી નદીમાં ફીણ આવી રહ્યું છે. આ મામલે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હજુ સુધી આ દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં સામાજિક કાર્યકરોએ નારાજગી વ્યક્ત કરી છે. Tamil Nadu Palar river, Leather dirt in the river